Home Archive by category ભાવનગર (Page 36)

ભાવનગર

ભાવનગર
ભાવનગર રાજવી કુટુંબના મહારાણી નંદકુંવરબાની સ્મૃતિમાં વર્ષ ૧૯૫૧ માં સ્થાપિત રાજવી કન્યા શાળામાં હજારોથી વધુ દીકરીઓ શિક્ષિત થઈ છે. પણ તેથી વધુ વર્ષ દરમ્યાનની ૩૦ ઈત્તર પ્રવૃત્તિઓ થકી દીક્ષિત થાય છે. રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ સ્પોર્ટ્સ, સાંસ્કૃતિક અભિવ્યક્તિ, એન. સી. સી., એન. એસ. એસ. પ્રોજેક્ટમાં ભાવનગરનું ગૌરવ વિસ્તારનાર શ્રી નંદકૂવરબા ક્ષત્રિય કન્યા વિધ્યાલયની ૧૫૦ થી […]Continue Reading
ભાવનગર
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોનીમાંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળીછે.આગામી તા.૨૯ માર્ચથી ભાવનગર થી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ પુન:શરૂ થશે જેનું આવતીકાલ તા.૨૫મી ફેબ્રુઆરીથી બુકીંગ શરૂ થશે Continue Reading
ભાવનગર
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી, ભાવનગર દ્વારાસૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા ઉમંગ ઉત્સવ સ્પર્ધા ૨૦૨૫-૨૬નું આયોજન ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનું આયોજન શ્રી કે. કે. સ્કૂલ એન્ડ હોમ ફોર ધ બ્લાઇન્ડ, વિદ્યાનગર, ભાવનગર Continue Reading
ભાવનગર
ઇસમો – ઇજારદારો, ખેડૂતો પશુપાલકોને જણાવવાનું કે, ભાવનગર વન વિભાગ હેઠળના ભાવનગર અનેબોટાદ જીલ્લાની પરીક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરીઓ હસ્તકના સને : ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ના વર્ષનાગોડાઉનમા સંગ્રહ કરેલ ઘાસની જાહેર હરાજી રાખવામાં આવી છે. તેમાં ભાગ લેવા ઇજારદારોને નિયત સમય તથાતારીખ અને સ્થળે હાજર રહેવા ભાવનગર વન વિભાગ દ્વારા જણાવ્યું છે.ભાવનગર રેન્જ કચેરી અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ […]Continue Reading
ભાવનગર
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની કચેરી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગર દ્વારા સંચાલિત સરદાર પટેલ રમત સંકૂલ, ભાવનગર ખાતે કાર્યરત છે, રમત સંકૂલ ખાતેડી.એલ.એસ.એસ.અને એકેડમી જેવી યોજનાઓ અમલમાં હોય જેમાં ખેલાડીઓને કોચ ના યોગ્ય માર્ગદર્શન હેઠળતૈયાર કરવામાં આવે છે.ભાવનગર ખાતે લોન ટેનિસ કોચ કું હિરવા લિંબાચિયા પાસે તાલીમ મેળવી રહેલ ડી.એલ.એસ.એસ. ના ફક્ત૧૫ વર્ષના Continue Reading
ભાવનગર
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત ભાષાના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવામાં આવી છે આ સંસ્કૃત પ્રોત્સાહન યોજના હેઠળ ધોરણ 10માં વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષય સાથે અભ્યાસ કરે તેવી સ્કૂલોને રોકડ પુરસ્કાર અને પપ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. શાળાના આચાર્ય અને સંસ્કૃત વિષય ભણાવનાર શિક્ષકનું વિશેષ સન્માન કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ […]Continue Reading
ભાવનગર
ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા આગામી મંગળવાર, ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારતના ચૂંટણી પંચ અનેરાજ્યોના ચૂંટણી કમિશનરોની ‘નેશનલ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ’નું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ ૧૯૯૯ પછી, એટલે કે ૨૭ વર્ષના લાંબા ગાળાબાદ આ પ્રકારની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવા જઈ રહી છે.આ કોન્ફરન્સની અધ્યક્ષતા મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ […]Continue Reading
ભાવનગર
ભારત કૃષિપ્રધાન દેશ છે અને અહીંની ખેતી પર કરોડો લોકોનો જીવનનિર્વાહ નિર્ભર છે. છેલ્લાકેટલાક દાયકાઓમાં રાસાયણિક ખાતરો અને જીવાતનાશકોના વધતા ઉપયોગે ઉત્પાદન વધાર્યું છે, પરંતુતેની સાથે જમીનની ઉર્વરતા, પાણીની ગુણવત્તા અને માનવ આરોગ્ય પર પ્રતિકૂળ અસર પણ જોવા મળીછે. આવી પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી એક સશક્ત અને ટકાઉ વિકલ્પ તરીકે ઊભરી રહી છે.પ્રાકૃતિક ખેતી એ એવી […]Continue Reading
ભાવનગર
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલજીના નેતૃત્વ હેઠળ રાજ્યભરમાં મેદસ્વિતા નિયંત્રણ માટેત્રણ તબક્કામાં વિશેષ યોગ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરની શરૂઆત દેશના માનનીયપ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી થઈ હતી અને તા.૨૦ ફેબ્રુઆરી સુધી ત્રણ રાઉન્ડમાં સફળતાપૂર્વક પૂર્ણકરવામાં આવી હતી.ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં યોગ કોર્ડિનેટર છાયાબેન પટેલના Continue Reading
ભાવનગર
ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગર સંલગ્ન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સરકારી બી.એડ કોલેજ એન.એસ.એસ.ખાસ વાર્ષિક શિબિર અંતર્ગત ભાવનગર જિલ્લા અને શહેરની જાજરમાન સંસ્થા “શિશુવિહાર” સંસ્થાના ટ્રસ્ટી ડૉ.નાનકભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.રાષ્ટ્ર નિર્માણમાં યુવાનો અને શિક્ષક તરીકે મૂલ્ય નિર્વાહ, AI ના આ યુગમાં શિક્ષકની ભૂમિકા,આત્મનિર્ભર ભારત સંદર્ભે સુંદર Continue Reading