આગામી દિવસોમાં હોળી-ધૂળેટી જેવા તહેવારો આવનાર હોય તેમજ તાજેતરમાં ભારત સરકારનો “ઓપરેશનસિંદુર” આતંદવાદ વિરૂધ્ધ ઓપરેશન બાદ ગુપ્તચર ખાતાના અહેવાલ તથા અગાઉ થયેલ આતંકવાદી હુમલાઉપરથી જણાય છે કે આવા ત્રાસવાદી, અસામાજીક તત્વો શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી પોતેનકકી કરેલ કૃત્યને અંજામ આપી નિર્દોષ માણસોની જિંદગીની ખુવારી કરી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે છે.જેથી Continue Reading




















Recent Comments