Home Archive by category ભાવનગર (Page 53)

ભાવનગર

ભાવનગર
ભાવનગરની બી.એન.વિરાણી હાઇસ્કૂલ ખાતે પૂર્ણ પગારના આદેશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાંભાવનગર જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ૭૦ શિક્ષકોએ નોકરીનાં ૫ વર્ષ પૂરાં કરતાંતેમને પૂરાં પગારમાં સમાવાયા હતાં.જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી હિતેન્દ્રસિંહ પઢેરીયાએ પૂર્ણ પગારમાં આવતા તમામ શિક્ષકોને અભિનંદન અનેશુભેચ્છાઓ પાઠવી હતી.પૂર્ણ પગારના આદેશનો શ્રેય જિલ્લા શિક્ષણાધિકારીએ Continue Reading
ભાવનગર
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઉજવાતા સોમનાથ સ્વાભિમાન પર્વના પાવન અવસરેભાવનગરના જશોનાથ મહાદેવ મંદિરમાં સામૂહિક શિવ આરાધના કરવામાં આવી રહી છે. જશોનાથ મહાદેવનામંદિરમાં સતત ૭૨ કલાકનો અખંડ શિવમંત્રના જાપ કરવામાં આવી રહ્યાં છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોજોડાઈ રહ્યા છે.સોમનાથ સ્વાભિમાન પર્વના આ પવિત્ર માહોલ સાથે જોડાયેલી આ આરાધનાથી સમગ્ર મંદિર પરિસર Continue Reading
ભાવનગર
આગામી તારીખ ૧૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ વાયબ્રન્ટ ગુજરાત રિજ્યોનલ કોન્ફરન્સ (સૌરાષ્ટ્રઅને કચ્છ) અંતર્ગત MSME Conclave માં રાજકોટ ખાતે મે. ભારત પોલીપ્લાસ્ટ ને ભાવનગર જિલ્લામાંથીમાઇક્રો યંગ એન્ટરપ્રિન્યોર કેટેગરીમાં જનરલ MSE એવોર્ડ પ્રથમ વખત મળનાર છે.સ્થાનિક ઔદ્યોગિક સમુદાય માટે ગૌરવની ક્ષણમાં, ઉચ્ચ ગુણવત્તાની પ્લાસ્ટિકના દોરી દોરડાનાઅગ્રણી ઉત્પાદક એકમ ભારત પોલીપ્લાસ્ટ ને Continue Reading
ભાવનગર
તલગાજરડા ખાતે પૂ.મોરારીબાપુ દ્વારા રાજ્યના 36 શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ અર્પણ થશે આગામી મકરસંક્રાંતિના દિવસે તલગાજરડાની શાળામાં યોજાનાર ખાસ કાર્યક્રમમાં શિક્ષકોની વિશાળ હાજરીમાં ગૌરવવંતો એવોર્ડ એનાયત થશે તલગાજરડા ખાતે આવેલ નવનિર્મિત કેન્દ્રવર્તી શાળાના બિલ્ડીંગનું લોકાર્પણ પણ Continue Reading
ભાવનગર
ભાવનગર 60 વર્ષથી વધુ હોય ધરાવતા નાગરિકો શેષ જીવનમાં સ્વસ્થ રહે. આનંદિત રહે. તે હેતુસર એક નવતર કાર્યક્રમ શિશુવિહાર પ્રાંગણમાં 15 ઓગસ્ટ થી ૨૦ સપ્તાહ માટે યોજાઈ ગયો. એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ અને સવિશેષ શ્રી અશ્વિનભાઈ શ્રોફ ના સહકારથી યોજાયેલ સ્વસ્થ વૃદ્ધત્વ કાર્યક્રમમાં ભાગ લેનાર 40  વડીલોએ તારીખ 6 જાન્યુઆરીએ સમાપન સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. લોક […]Continue Reading
ભાવનગર
ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસના અધ્યક્ષસ્થાને ‘રાજ્ય સ્તરીય વસ્તી ગણતરી સંકલન સમિતિ’ (SLCCC)ની પ્રથમ બેઠક યોજાઈહતી. આ બેઠકમાં આગામી “વસ્તી ગણતરી-૨૦૨૭”ના સુચારુ આયોજન અને પૂર્વતૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના વસ્તી ગણતરી સંયોજક અને મહેસૂલ વિભાગના સચિવ શ્રી રાજેશ માંઝુ તેમજ SLCCC સમિતિના અન્ય સભ્યોઉપસ્થિત રહ્યા હતા. Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે‌કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી શ્રી બી.એલ.વર્માના અધ્યક્ષસ્થાને તેમજ કેન્દ્રીય ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના રાજ્ય મંત્રી શ્રીમતીનિમુબેન બાંભણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ કેમ્પ’નું આયોજન કરવામાંઆવ્યું હતું.જેમાં ભાવનગર જિલ્લાના ૩૬૬ પૂર્વ-ચિહ્નિત દિવ્યાંગ લાભાર્થીઓને Continue Reading
ભાવનગર
તળાજા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ તા. ૨૮/૦૧/૨૦૨૬ ને બદલે તા.૨૧/૦૧/૨૦૨૬(બુધવાર) ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મામલતદા૨ કચેરી, તળાજા ખાતે પ્રાંત અધિકારી અધ્યક્ષશ્રી, તળાજાનાઅધ્યક્ષસ્થાને યોજાશે. જેમાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે.અરજદાર પાસેથી પ્રશ્નો રજૂ કરવા માટે તા.૧૨/૦૧/૨૦૨૬ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાંઆવેલ છે. પ્રશ્નો રજૂ Continue Reading
ભાવનગર
શબ્દશ્રી આયોજિત જાણીતા ગઝલકાર રમેશ ચૌહાણ લિખિત ત્રણ પુસ્તકો ‘ઝાંઝવાનું સરોવર’, ‘મનનાં મોરપિચ્છ’ અને ‘જિંદગી હર કદમ એક નઈ જંગ હૈ’નું વિમોચન પોલીસ કમિશનર  જી. સી. મલિકના હસ્તે કરવામાં આવ્યું હતું. અતિથિવિશેષ Continue Reading
ભાવનગર
સનાતન ભારતનું સંગીત જ વિશ્વના તમામ સંગીતનું મૂળ છે, જે આવતી પેઢી માટે લઈ જવું તે આપણી જવાબદારી છે. આ હેતુ સાથે જ ‘સ્પીકમેકે’ અભિયાન સંસ્થા કાર્યરત છે, જે અંતર્ગત લોકભારતી સણોસરામાં મંગળવારે રાત્રે પંડિત શ્રી રિતેશ અને પંડિત શ્રી રજનીશ મિશ્રાના સંગીત ગાયનનો કાર્યક્રમ માણવા મળ્યો. સમાજની સર્વાંગી કેળવણી માટે કાર્યરત ગોહિલવાડની સુપ્રસિદ્ધ લોકભારતી […]Continue Reading