સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા આયોજિત SGFI ગેમ્સ 2025 માં શ્રી ઢુંઢસર પ્રાથમિક શાળાના બાળકોએ કુલ 41000 રૂપિયા નો પુરસ્કાર વિજેતા બની શાળા નું ગૌરવ વધારેલ.SGFI ગેમ્સ 2025માં અન્ડર-14 ફૂટબોલ ભાઈઓ માં જિલ્લામાં ચેમ્પિયન બનતા ટીમ ને 16000 રૂપિયાનો પુરસ્કાર પ્રાપ્ત કરેલ. ફૂટબોલ સ્પર્ધામાં ભાઈઓએ અન્ડર-14 રાજ્ય કક્ષાએ રાજકોટ ખાતે ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલ.અન્ડર-14 ફૂટબોલ Continue Reading



















Recent Comments