સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ ટીંબી દ્વારા વિનામૂલ્યે થયું આયોજન ઉમરાળાની કન્યાશાળામાં વિદ્યાર્થીનીઓને કેન્સર સામેનું રસીકરણ કરાયું છે. સ્વામી શ્રી નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલ ટીંબી દ્વારા વિનામૂલ્યે આયોજન થયું હતું. ગોહિલવાડની સુપ્રસિધ્ધ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબી દ્વારા કન્યાઓને ગર્ભાશય કેન્સર સામેનું રસીકરણ થઈ રહ્યું છે. ગ્લોબલ કર્મા એન્ડ Continue Reading














Recent Comments