આ કાર્યક્રમ રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત અને અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતું ગાંધીનગર અને સામાજિક કલ્યાણ ખાતું ભાવનગર આયોજિત કરવામાં આવ્યો હતો.વિદ્યાર્થિનીઓમાં વધતા તણાવ, ચિંતા, અવસાદ અને આત્મહત્યા સંબંધિત પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને તેમને યોગ્ય માર્ગદર્શન મળે, આત્મવિશ્વાસ વધે અને માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાય તે મુખ્ય હેતુ રહ્યો.કાર્યક્રમની શરૂઆત છાત્રાલયની Continue Reading




















Recent Comments