તાજેતર માં ભાવનગર ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાએ યોજાયેલ કરાટે ટૂર્નામેન્ટમાં શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડિયા) દ્વારા સંચાલિત શિશુ શિક્ષા નિકેતન પ્રા.શાળા, અલંગ ના વિદ્યાર્થીઓ એ અલગ _અલગ વજન અને ઉંમર કેટેગરીમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ. જેમા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને 2 વિદ્યાર્થીઓ એ પ્રથમ અને 3 વિદ્યાર્થીઓ એ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરીને રાજ્ય કક્ષા […]Continue Reading














Recent Comments