ઉમરાળા તાલુકા કક્ષાનો નવેમ્બર – ૨૦૨૫ નો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ આગામી તા. ૨૬/૧૧/૨૦૨૫ (બુધવાર)ના રોજ સવારે ૧૧ કલાકે મામલતદા૨ કચેરી, ઉમરાળા ખાતે યોજવામાં આવના૨ છે. જેમાં ગ્રામ્ય અને તાલુકાકક્ષાના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે.અરજદાર પાસેથી પ્રશ્નો રજૂ કરવા માટે તા.૧૦/૧૧/૨૦૨૫ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવેલછે. પ્રશ્નો રજૂ કરવા માટે જે-તે અરજદારે તાલુકા Continue Reading
















Recent Comments