અમેરિકામાં કેલિફોર્નિયાના લોસ એન્જલસ વિસ્તારમાં મંગળવારે ભારે પવનના કારણે ફેલાયેલી જંગલની આગ બેકાબુ બની છે. કેટલીક જગ્યાએ ૯૭ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા આગ વધુ ફેલાઈ રહી છે અને તેમાં એક હજારથી વધારે ઘર બળીને ખાક થઈ ગયા છે. ૧.૩૦ લાખથી વધુ લોકો પોતાના ઘર છોડવા મજબૂત થયા છે. તો હોલિવૂડ સ્ટાર્સના બંગલા પણ […]Continue Reading


















Recent Comments