Home Archive by category બોલિવૂડ (Page 41)

બોલિવૂડ

બોલિવૂડ
૧૯૯૭માં રિલીઝ થયેલી સની દેઓલની મલ્ટી સ્ટારર વોર ફિલ્મ ‘બોર્ડર’ની સિક્વલની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. જ્યારે સનીએ ગદર ૨ સાથે જાેરદાર કમબેક કર્યું ત્યારે બોર્ડર ૨ની પણ ચર્ચા શરૂ થઈ છે. આ વર્ષે જૂનમાં નિર્માતાઓએ ટીઝર દ્વારા ફિલ્મની ઓફિશિયલ જાહેરાત કરી હતી, પરંતુ સની દેઓલ સિવાય ફિલ્મમાં અન્ય કોણ સ્ટાર્સ જાેવા મળશે તે […]Continue Reading
બોલિવૂડ
કેરળના વાયનાડમાં અતિ ભારે વરસાદ સાથે ભૂસ્ખલન થતા વાયનાડના નાગરિકો કુદરતી કહેરનો સામનો કરી રહ્યા છે. હાલમાં પણ બચાવકર્મીઓ ૨૦૦ થી વધુ પરિવારના લોકોના લાપતા પરિવારજનોની શોધખોળ કરી રહ્યા છે ત્યારે આત્યાર સુધીમાં ૨૦૦ થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યો છે. તાજેતરમાં વાયનાડની મદદ માટે દક્ષિણ ફિલ્મજગતના સુપરસ્ટાર અલ્લુ અર્જુન એ નાગરિકોનો ૨૫ લાખની આર્થિક […]Continue Reading
બોલિવૂડ
બાંગ્લાદેશમાં આરક્ષણના વિરોધમાં શરૂ થયેલા વિરોધે આંદોલનનું સ્વરૂપ લીધું હતું. મામલો એટલો વધી ગયો કે શેખ હસીનાએ વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું. તેણે દેશ પણ છોડી દીધો છે. તેમના પિતા શેખ મુજીબુર્રહેમાન બાંગ્લાદેશના સ્થાપક હતા અને દેશના પ્રથમ રાષ્ટ્રપતિ પણ હતા. તેમના જીવન પર એક ફિલ્મ પણ બની છે, જેનું નિર્દેશન ભારતીય નિર્દેશક […]Continue Reading
બોલિવૂડ
ફ્રાન્સની રાજધાની પેરિસમાં હાલમાં ઓલિમ્પિક ૨૦૨૪નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં દુનિયાના અંદાજે ૧૦ હજાર એથલીટ આ રમતમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ એથલીટનું સપનું માત્ર દેશનું નામ રમતમાં લઈ જવાનું નથી, પરંતુ દેશનો ઝંડે ઓલિમ્પિકમાં લહેરાવી મેડલ જીતવાનું પણ હોય છે. ખેલાડીઓ ૪ વર્ષની મહેનત બાદ ઓલિમ્પિકમાં પહોંચે છે અને કેટલાક […]Continue Reading
બોલિવૂડ
હાલ બોલીવુડના હીરોને પણ ટક્કર માટે છે સાઉથનો સ્ટાર યશ. તેની ફિલ્મોમાં તમને ક્યારેય કંટાળો નહીં આવે. તેની ફિલ્મો હોય છે ફૂલ પૈસા વસુલ. યશે દ્ભય્હ્લ સાથે સમગ્ર ભારતમાં સ્ટારડમ હાંસલ કર્યું હતું, પરંતુ તે પહેલા પણ તેણે ઘણી સારી ફિલ્મો કરી છે. એક્શન-ડ્રામા ફિલ્મ રાજા હુલીમાં યશનો એક્શન અવતાર જાેવા મળી શકે છે. ફિલ્મની […]Continue Reading
બોલિવૂડ
આપણી જિંદગીમાં કે આસપાસ અનેકવાર એવા પરચા, ચમત્કાર સર્જાતા હોય છે જે આશ્ચર્યચકિત કરી દે તેવા હોય છે. દેવીદેવતાઓ કોઈને કોઈ સ્વરૂપે આવીને લોકોને સંકટમાંથી ઉગારતા હોય છે, અથવા તો ચમત્કાર બતાવતા હોય છે. આવું જ કંઈક ગુજરાતી ફિલ્મના શુટિંગ દરમિયાન થયું હતું. ગુજરાતની ફિલ્મના અમિતાભ બચ્ચન કહેવાતા ઉપેન્દ્ર ત્રિવેદીની ફિલ્મના શુટિંગમાં આવો જ એક […]Continue Reading
બોલિવૂડ
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક એવી અભિનેત્રીઓ છે જે કરોડોની સંપત્તિની માલિક હોય. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અમીર અભિનેત્રીઓની યાદીમાં એશ્વર્યા રાય બચ્ચન, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા સહિતની અભિનેત્રીઓનો સમાવેશ થાય છે. પરંતુ આ અભિનેત્રીઓની સંપત્તિ ભારતની એક અભિનેત્રીની કુલ સંપત્તિની સરખામણીમાં ખૂબ જ ઓછી છે. આ અભિનેત્રીઓ ભારતની સૌથી અમીર અભિનેત્રી સામે પાણી ભરે. જે અભિનેત્રીની વાત અહીં Continue Reading
બોલિવૂડ
બોલિવૂડના પ્રખ્યાત સિંગર અરિજીત સિંહની એક પોસ્ટે ફેન્સને પરેશાન કરી દીધા છે. આ પોસ્ટ અનુસાર, અરિજીતની મેડિકલ ટ્રીટમેન્ટ ચાલી રહી છે, જેના કારણે તેણે બ્રિટનમાં આયોજિત થનારી કોન્સર્ટ કેન્સલ કરી દીધી છે. આ કોન્સર્ટ ૧૧મી ઓગસ્ટથી બ્રિટનના વિવિધ ભાગોમાં યોજાવાની હતી. અરિજિતે કોન્સર્ટ કેન્સલ કરવા બદલ ચાહકોની માફી માંગી છે અને તેને મુલતવી રાખવા બદલ […]Continue Reading
બોલિવૂડ
આજે બિગ બોસ ર્ં્‌્‌-૩નો ગ્રાન્ડ ફિનાલે છે. દરેક જણ એ જાણવા ઉત્સુક છે કે કોણ વિજેતા બનશે અને કોને કેટલા પૈસા મળશે? ચાલો અમે તમને જણાવીએ કે તમે બિગ બોસ ર્ં્‌્‌ ૩ ની ગ્રાન્ડ ફિનાલે ક્યાં જાેઈ શકો છો. ટ્રોફી કોણ જીતશે તે આજે રાત્રે નક્કી થઈ જશે.‘બિગ બોસ ઓટીટી’ની ત્રીજી સીઝન પણ આજે એટલે […]Continue Reading
બોલિવૂડ
આ અભિનેત્રીએ હાલમાં જ તે મુશ્કેલ સમય વિશે ખુલાસો કર્યો જ્યારે તેને ચાર દિવસ માટે ઘરેથી કાઢી મૂકવામાં આવી હતી. અભિનેત્રીએ જણાવ્યું કે તેની પર ૩.૫ કરોડ રૂપિયાની લોન છે અને તે રસ્તા પર આવી ગઈ છે. તે એવા ખરાબ તબક્કામાંથી પસાર થઈ હતી કે તેણે ૨૦ રૂપિયાનું ભોજન ખાવું પડ્યું, જે એક થેલીમાં ઉપલબ્ધ […]Continue Reading