Home Archive by category બોલિવૂડ (Page 42)

બોલિવૂડ

બોલિવૂડ
સત્ય ઘટના પર આધારિત આ હોરર ફિલ્મોમાંથી કેટલીક હોરર ફિલ્મો બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મોને લોકોએ ખૂબ પસંદ કરી હતી. તો ચાલો તમને જણાવીએ સાચી ઘટનાઓ પર આધારિત હોરર ફિલ્મો લિસ્ટમાં સૌથી પહેલું નામ સ્ત્રી ફિલ્મનું આવે છે. ૨૦૧૮માં આ ફિલ્મનો પહેલો પાર્ટ રિલીઝ થયો હતો અને હવે તેનો બીજાે પાર્ટ રિલીઝ થવાનો છે. […]Continue Reading
બોલિવૂડ
ખતરોં કે ખિલાડી ૧૪ ની શરુઆત જ વિવાદ સાથે થઈ છે. પહેલા જ એપિસોડમાં આસિમ રિયાઝે ગુસ્સામાં શોના અન્ય ખેલાડીઓ અને રોહિત શેટ્ટી સાથે ઝઘડો કર્યો હતો. જેના કારણે રોહિત શેટ્ટીએ તેને બહારનો રસ્તો દેખાડી દીધો છે. આ ઝઘડાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. આસિમનું વર્તન જાેઈ સોશિયલ મીડિયા પર પણ બે પાર્ટ […]Continue Reading
બોલિવૂડ
જિયો સિનેમાનો ચચિર્ત શો બિગ બોસ ઓટીટી ૩ જ્યારથી પડદાં પર આવ્યો છે, ત્યારથી ખુબ ચર્ચામાં રહ્યો છે. આ શોમાં અનેક ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા અને મેકર્સે આશો માટે કોઈ કસર છોડી નથી. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, બિગ બોસના ફાઈનલ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચાહકો માટે ચોંકાવનારા […]Continue Reading
બોલિવૂડ
રાધિકા મદાન બોલિવુડની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંથી એક છે. હાલમાં તેની ફિલ્મ સરાફિરમાં રાનીના રુપમાં પોતાની ભૂમિકા માટે ખુબ પ્રશંસા થઈ રહી છે. જેમાં તે અક્ષય કુમાર સાથે જોવા મળી રહી છે. સુધા કોંગરા દ્રારા નિર્દેશિત આ ફિલ્મમાં રાધિકા એક મહારાષ્ટ્રીયન છોકરીની ભૂમિકામાં જોવા મળી રહી છે. તેના અભિનય માટે ચાહકો તેને ખુબ પસંદ કરી રહ્યા […]Continue Reading
બોલિવૂડ
હિના ખાન આ દિવસોમાં તેના જીવનના ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. તે સ્તન કેન્સરના છેલ્લા સ્ટેજમાં છે અને તેની સંપૂર્ણ સારવાર ચાલી રહી છે. જાે કે, કેન્સર જેવી ખતરનાક બિમારીએ પણ હિનાનું મનોબળ ડગ્યું નથી અને તે આજે પણ એટલી જ મજબૂત છે જેટલી તે પહેલા હતી. હાલમાં કેન્સરગ્રસ્ત હિના ખાન સામાન્ય […]Continue Reading
બોલિવૂડ
મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના ડેટિંગના સમાચાર ખૂબ જ ચર્ચામાં હતા. હવે બ્રેકઅપની ચર્ચા જાેરમાં છે. હાલમાં જ સમાચાર સામે આવ્યા હતા કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. જ્યારે અર્જુન કપૂરના જન્મદિવસ પર મલાઈકા ન તો તેના ઘરે પહોંચી કે ન તો તેને સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી. આ પછી અર્જુન કપૂરે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક […]Continue Reading
બોલિવૂડ
જાણીતા યુટ્યુબર એલ્વિશ યાદવ ફરી એકવાર વિવાદોમાં ફસાયો છે. માર્ચ મહિનો તેના માટે મુશ્કેલ હતો, પરંતુ હવે એક નવો વિવાદ તેને ફરીથી હેડલાઇન્સમાં લઈ આવ્યો છે. અગાઉ સાપની તસ્કરીના કેસમાં પકડાયા બાદ હવે તેની સામે વિશ્વનાથ મંદિર પરિસરમાં ફોટા પડાવવાને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ૧૭ માર્ચે એલ્વિશ યાદવની સાપની તસ્કરીના આરોપમાં ધરપકડ કરવામાં […]Continue Reading
બોલિવૂડ
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી પર ૧૬ વર્ષથી ચાલી રહી છે. આ શો વર્ષ ૨૦૦૮માં શરૂ થયો હતો. ત્યારથી તે સતત લોકોનું મનોરંજન કરી રહ્યું છે. અત્યાર સુધી આ શો પહેલાની સરખામણીમાં ઘણો બદલાઈ ગયો છે. ઘણા જૂના કલાકારોએ આ શો છોડી દીધો છે. હવે એવા સમાચાર છે કે અન્ય એક અભિનેતાએ શો છોડી […]Continue Reading
બોલિવૂડ
રહસ્ય અને કોમેડીનાં સમન્વય એવી ગુજરાતી ફિલ્મ ચોર ચોર નજીકના સિનેમાગૃહોમાં આવી ગયી છે. સુનિલ વિસરાની, રાજન રાઠોડ, વિવેક પટેલ, અનુરાગ પ્રાપ્પ્ના, ભૂષણ ભટ્ટ અને હેમાંગ શાહ અભીનીત ચોર ચોર ફિલ્મના લેખક સંજીવ સોનીએ જણાવ્યા મુજબ એક ૩૦૦૦ વર્ષ જૂની મૂતિર્ મ્યુઝિયમમાંથી ચોરાઈ જાય છે અને બે ખિસ્સાકાતરુઓના હાથમાં આવી જાય છે. તેઓ અજાણતા તેને […]Continue Reading
બોલિવૂડ
બૉલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર અને નિર્દેશક ફરાહ ખાનની માતા મેનકા ઈરાની નું નિધન થયું હતું, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મેનકા ઈરાની એ મુંબઈની હોસ્પિટલમાં શુક્રવારે અંતિમ શ્વાસ લીધા હતાં. જોકે તેમની ઘણા સમયથી તબિયત નાદુરસ્ત હતી, ત્યારે તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. તે ઉપરાંત મેનકા ઈરાની કઈ બીમારીથી પીડિત હતા […]Continue Reading