વર્ષ ૨૦૧૮માં નિર્દેશક અમર કૌશિક ‘સ્ત્રી’ નામની ફિલ્મ લઈને આવ્યા હતા. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી જેવા સ્ટાર્સ જાેવા મળ્યા હતા. જે ફિલ્મે ફેન્સના દિલ ખુશ કરી દીધા હતા. તે બાદથી જ લોકોને તે ફિલ્મ પસંદ આવી કે લોકો તેની સિક્વલની રાહ જાેવા લાગ્યા. ત્યારે હવે સ્ત્રીની સિક્વલ પણ રિલીઝ માટે તૈયાર છે. […]Continue Reading


















Recent Comments