Home Archive by category બોલિવૂડ (Page 46)

બોલિવૂડ

બોલિવૂડ
પ્રિન્સ નરુલાએ તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર એક પોસ્ટ દ્વારા જાહેરાત કરી છે કે તે ટૂંક સમયમાં પિતા બનવા જઈ રહ્યો છે. હા, લગ્નના ૬ વર્ષ બાદ યુવિકા ચૌધરી અને પ્રિન્સ માતા-પિતા બનવા જઈ રહ્યા છે. યુવિકા ચૌધરીએ બાળક માટેના પ્લાનિંગ વિશે વાત કરતા કહ્યું હતું કે, તેણે અને પ્રિન્સે સાથે મળીને નક્કી કર્યું હતું કે […]Continue Reading
બોલિવૂડ
હિટ ફિલ્મ, હે બેબીએ બોક્સ ઓફિસ પર પ્રભાવશાળી બિઝનેસ કર્યો હતો અને તે વર્ષ ૨૦૦૭ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાંની એક હતી. ફિલ્મ વિવેચકો દ્વારા હે બેબીને ‘પરફેક્ટ એન્ટરટેઇનર’ બની હતી. કારણ કે તેને ચાર સ્ટારનું રેટિંગ મળ્યું હતું. ફિલ્મમાં જુઆના સંઘવી નામની બાળકીએ એન્જલનું પાત્ર ભજવ્યુ હતું. જુઆનાનો જન્મ ૨૨ માર્ચ, ૨૦૦૪ના રોજ થયો […]Continue Reading
બોલિવૂડ
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમને લઈને હંમેશા મોટી ચર્ચા થતી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓએ આનો અનુભવ કર્યો છે. નેપોટિઝમ સિવાય ઘણી અભિનેત્રીઓને ત્વચાના રંગને કારણે રિજેક્શન મળ્યું છે. આવી જ એક અભિનેત્રી એટલે શોભિતા. જેને જેની ત્વચાના રંગને કારણે હિન્દી ફિલ્મમાં નહોતા લેતા, એ અભિનેત્રીએ પોતાના દમ પર મેળવ્યું છે હોલીવુડમાં સ્થાન. […]Continue Reading
બોલિવૂડ
ફેમસ વિદેશી ટીવી શો ધ સિંપસન્સ (્‌રી જીૈદ્બॅર્જહજ) ને લોકો ભવિષ્ય બતાવનારું કાર્ટુન પણ કહે છે. એવો દાવો છે કે, તેમાં બતાવવામાં આવેલી ચીજાે, થોડા સમય બાદ સત્ય સાબિત થાય છે. હવે ખબર મળ્યા છે કે, ૩૪ વર્ષ પહેલા કાર્ટુનમાં કંઈક એવું બતાવવામાં આવ્યું હતું, જે હવે ફરી સાચુ સાબિત થયું છે. હકીકતમાં ૧૯૯૦ માં […]Continue Reading
બોલિવૂડ
સોનાક્ષી સિંહા અને ઝહીર ખાન પતિ-પત્ની બની ગયા છે. ૨૩ જૂનના રોજ પરિવારની હાજરીમાં કોર્ટ મેરેજ કર્યા છે. જે દરમિયાન સોનાક્ષીએ વ્હાઈટ કલરની સાડી અને ઘરેણા પહેર્યા હતા. જેનું માતા પૂનમ સિંહ સાથે ખાસ કનેક્શન છે. પુનમ સિંહા અને શત્રુધ્ન સિંહાના લગ્ન ૪૪ વર્ષ પહેલા ૯ જુલાઈ ૧૯૮૦ના રોજ થયા હતા. સોનાક્ષી અને ઝહીર છેલ્લા […]Continue Reading
બોલિવૂડ
બિગ બોસ ઓટીટી ૩ શરુ થઈ ચુક્યું છે. બિગ બોસ ઓટીટી ૩ને બોલિવુડ સ્ટાર અનિલ કપુર હોસ્ટ કરી રહ્યા છે. જેને લઈ તે ખુબ ચર્ચામાં થઈ રહી છે. આ શો હોસ્ટ કરી રહેલા અભિનેતા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને કેટલીક વાતો ચાહકો સાથે દિલ ખોલી કરી રહ્યો છે. આ શોમાં તેમણે પોતાના પરિવારના લોકો […]Continue Reading
બોલિવૂડ
જ્યારથી યુટ્યુબર અરમાન મલિક તેની બે પત્નીઓ સાથે બિગ બોસ ર્ં્‌્‌ ૩ માં પ્રવેશ્યો છે, ત્યારથી તે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ચારે બાજુ આ કપલની જ ચર્ચાઓ થઈ રહી છે. યુટ્યુબની દુનિયામાં અરમાન મલિકનું એક મોટું નામ છે. તેના વીડિયોએ લાખો લોકોનું દિલ જીતી લીધું છે. અરમાન ૧૦ ફ્લેટનો માલિક પણ છે. ખુબ […]Continue Reading
બોલિવૂડ
સ્વરા ભાસ્કર પોતાના મનની વાત કોઈને કહેતા ડરતી નથી. તેથી, જ્યારે તાજેતરમાં એક ફૂડ બ્લોગર તેને બોડીએ સેમ કરવાનો પ્રયત્ન કર્યો તો જંગ છેડાઈ ગઈ. ઠ (્‌ુૈંંીિ) પોસ્ટ કરીને એક બ્લોગરે તેણી વિશે લખ્યુ તો સ્વરા ગુસ્સાથી લાલ થઈ ગઈ અને તેને વળતો જવાબ આપ્યો. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ […]Continue Reading
બોલિવૂડ
રિયાલિટી શો બિગ બોસ ઓટીટીની ત્રીજી સીઝન ૨૧ જૂન એટલે કે, શુક્રવારથી શરુ થઈ ગઈ છે. શોનો ગ્રાન્ડ પ્રીમિયર જિયો પર લાઈવ સ્ટ્રીમ થયો, જેમાં આ સીઝનમાં ધમાકેદાર એન્ટ્રી પણ થવાની છે. મેકર્સે શો શરુ થવાના એક દિવસ પહેલા બિગ બોસના ઘરની ઝલક દેખાડી છે. આ વખત ખુબ જ આલિશાન ઘર તૈયાર કરવામાં આવ્યું છે, […]Continue Reading
બોલિવૂડ
બૉલીવુડના પ્રખ્યાત ડાઇરેક્ટર કબીર ખાનના ડાઇરેક્શન હેઠળ બનેલી અભિનેતા કાતિર્ક આર્યનની ફિલ્મ ચંદુ ચેમ્પિયન સિનેમાઘરોમાં લોકોને ખૂબ પસંદ આવી રહી છે. આ ફિલ્મમાં કાતિર્ક આર્યન મુરલીકાન્ત પેટકરની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં કબીર ખાન અને કાતિર્ક આર્યન પ્રથમ વખત એકસાથે કામ કરી રહ્યા છે. એટલે માટે સૌને આ ફિલ્મથી ખૂબ જ આશા હતી. ફિલ્મના […]Continue Reading