બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રા અને તેમન પતિ રાજ કુન્દ્રાની તકલીફોમ ફરી એક વાર વધારો થવાનો છે કારણ કે મુંબઈ સેશન્સ કોર્ટે પોલીસને શિલ્પા અને રાજ કુન્દ્રા સામે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં અભિનેત્રી અને તેના પતિ પર એક બુલિયન વેપારીએ છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. જેના કારણે કોર્ટે બંને સામે તપાસના આદેશ […]Continue Reading


















Recent Comments