બૉલીવુડ અભિનેતા સની દેઓલ હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે, પરંતુ હવે તેની તકલીફોમાં વધારો થઈ શકે છે તેવા સમાચાર મળી રહ્યા છે, કારણકે ફિલ્મ પ્રોડ્યુસર સૌરવ ગુપ્તાએ સની દેઓલ પર છેતરપિંડી અને કૌભાંડનો આરોપ લગાવ્યો છે. પ્રોડ્યુસરે આરોપ લગાવતા કહ્યું કે, અભિનેતાએ એક ફિલ્મ માટે તેની પાસેથી કરોડો રુપિયા તો લીધા પરંતુ જ્યારે […]Continue Reading


















Recent Comments