જાન્હવી કપૂરની આગામી ફિલ્મ ઉલજનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. જાન્હવી કપૂરની આ ફિલ્મ સસ્પેંસ અને થ્રિલરથી ભરપુર હશે. જાન્હવી કપૂર આ ફિલ્મમાં એક યંગ ડિપ્લોમૈટની ભુમિકામાં જાેવા મળશે. આ પ્રકારના રોલમાં અભિનેત્રી પહેલીવાર જાેવા મળશે. ફિલ્મના નિર્દેશક સુધાંશુ સરિયા છે. ફિલ્મમાં ટીઝરમાં જાન્હવી કપૂરનો અંદાજ જાેઈ ચાહકોમાં ઉત્સાહ છે. આ ફિલ્મનું ટીઝર જાન્હવી કપૂરે […]Continue Reading















Recent Comments