Home Archive by category ગુજરાત (Page 100)

ગુજરાત

ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના બાળકો પ્રત્યેના પ્રેમ અને ઋજુતાનોવડોદરાનાનગરજનોને ફરી દર્શન થયા હતા. ઇલેટ્સઅર્બનઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરસમિટમાં સહભાગી થયેલા મુખ્યમંત્રીશ્રીએ એક પ્રજ્ઞાચક્ષુ છાત્રાને સ્ટેજ ઉપર માઇકઅપાવીહેતપૂર્ણ રીતે સાંભળી હતી. બન્યું એવું કે, સમિટમાંમુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવા માટે ઊર્મિ સ્કૂલના દિવ્યાંગ બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. એમાં આ Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યકાળસંભાળ્યો એને આજે 13 સપ્ટેમ્બર, 2025ના રોજ 4 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. સુશાસનના આ 4 વર્ષ દરમ્યાન મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ થયેલી ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. આ દરમ્યાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ Continue Reading
ગુજરાત
શહેરમાં ચાલુ ચોમાસાનીસીઝનમાંઅમદાવાદ મ્યુનીસપલ કોર્પોરેશનની અનેક જગ્યાઓ પર બેદરકારી સામે આવી છે જેના કારણે આ વર્ષે પણ નિર્દોષનો ભોગ લેવાયો છે, ત્યારે નારોલમાં2 દિવસ પહેલા વરસાદી પાણીમાં કરંટ લાગવાથીદંપતીના મોત મામલે ફરિયાદ નોંધાતાAMCના કર્મચારી સહિત 5 લોકો આવી ગયા છે પોલીસ સકંજામાં. નારોલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નારોલ વિસ્તારમાં પાણી ભરાયેલા રસ્તા પરથી […]Continue Reading
ગુજરાત
15 સપ્ટેમ્બર, 2025ના રોજ ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિર કન્વેન્શન અને પ્રદર્શન કેન્દ્રમાં હિન્દી દિવસ અને પાંચમાં અખિલ ભારતીય રાજભાષા પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની વિગતો આપવા ગૃહ મંત્રાલયનાં રાજભાષા વિભાગનાં સચિવ, Continue Reading
ગુજરાત
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી-જેનાબાદ રોડ પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં,બે ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થતાં એકનું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે. એકમાત બાદ આસપાસ ના લોકોએ તરત જ ઇજાગ્રસ્તોને મદદ કરવાનું શરૂ […]Continue Reading
ગુજરાત
આ મહિના ની શરૂઆતમાં વરસેલા ભારે વરસાદના કારણે તાપી જિલ્લાની જીવાદોરી ઉકાઈડેમમાં ભારે પાણીની આવક થઇ છે, જેના કારણે ડેમ90% જેટલું ભરાઈ ગયું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે અને સ્થાનિક વહીવટને સૂચના આપવામાં આવી છે. ઉકાઈડેમ દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાય છે, જે સુરત, નવસારી,વલસાડ,તાપી અને ભરુચજિલ્લાઓને પીવાનું પાણી,સિંચાઈ […]Continue Reading
ગુજરાત
થોડા દિવસથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં આજે (રવિવાર 14 સપ્ટેમ્બર)થી આગામી 6 દિવસ રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ગુજરાતમાં સાયક્લોનિકસર્ક્યુલેશન અને લો પ્રેશરસિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહી અનુસાર, આગામી 14થી 16 […]Continue Reading
ગુજરાત
પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ છાવણીમાં હિન્દી પખવાડાની ઉજવણીમય શરુઆત કરવામાં આવી હતી. ઉજવણીના અવસરે કાર્યક્રમના મુખ્ય અતિથિ, વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રી સાચિન કુમાર સિંહ રાઠોડ અને વિશિષ્ટ અતિથિ, વિદ્યાલયના પ્રધાનાધ્યાપક શ્રી હેમરાજ નવાલે વિદ્યા દેવીમાં શારદા સમક્ષ દીપ પ્રજ્વલિત કરીને કાર્યક્રમની ધાર્મિક રીતે શરૂઆત કરી હતી. Continue Reading
ગુજરાત
દમણના સાંસદ ઉમેશ પટેલ વિરૂદ્ધ ફેસબુક લાઈવમાં વિવાદિત ટિપ્પણીને કરવા મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. તેમણે સોશિયલ મીડિયા લાઈવમાં IAS, IPS અધિકારીને ઉલ્લેખ કરીને કહ્યું કે, ‘શું તમે સાચી રીતે IAS, IPS બન્યા છો કે પછી યુપી-બિહારમાં ચોરી કરીને પાસ થાય છે એ રીતે બન્યા છો? જો તમે ભણેલાં હોય તો મુઠ્ઠીભર પાણી લો અને […]Continue Reading
ગુજરાત
મધ્યપ્રદેશના લોકનિર્માણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી રાકેશ સિંહે રાજભવન, ગાંધીનગર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. રાજ્યપાલશ્રીએ મંત્રીશ્રીનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સ્વાગત- સન્માન કર્યું હતું. મંત્રીશ્રીએ રાજ્યપાલશ્રી પાસેથી પ્રાકૃતિક કૃષિનો મધ્યપ્રદેશમાં વ્યાપ વધારવા અંગે સૂચક માર્ગદર્શન મેળવ્યું હતું. તેમજ મધ્યપ્રદેશમાં લોકનિર્માણ Continue Reading