ગુજરાત હાઇકોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. હાઈકોર્ટના રજિસ્ટ્રાર દ્વારા સોલા પોલીસને સમગ્ર ધમકી અંગે જાણકારી આપી હતી. પોલીસે હાઈકોર્ટમાં તમામ દિશામાં તપાસ હાથ ધરી છે. ગુજરાત હાઈકોર્ટને સતત ચોથી વખત ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કોઈ અજાણ્યા શખ્સે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો […]Continue Reading


















Recent Comments