Home Archive by category ગુજરાત (Page 124)

ગુજરાત

ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જન્માષ્ટમીના પાવન પર્વે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી, પ્રભુ મૂર્તિની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. તેમણે ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ લાડુ ગોપાલની ધાતુમૂર્તિનો પંચામૃત અભિષેક કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ભાવિક ભક્તો સાથે મંદિર મંડપમમાં Continue Reading
ગુજરાત
છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધા બાદ ગુજરાતમાં ફરીવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, એટલે હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના 25થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજે સોમવારે (18 ઓગસ્ટ) 24 જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે.  ચાલો જાણીએ આગામી 6 દિવસ કેવો રહેશે […]Continue Reading
ગુજરાત
રવિવારે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં એક કાર અકસ્માતમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે, એમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. વઢવાણ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પી.બી. જાડેજાએ જણાવ્યું હતું કે, “બપોરે ૩:૩૦ વાગ્યે દેદાદરા ગામ નજીક બનેલી આ ઘટનામાં કારમાં સવાર સાત લોકો જીવતા બળી ગયા હતા જ્યારે એસયુવીમાં સવાર ત્રણ લોકો નાની મોટી ઇજાઓ સાથે બચી […]Continue Reading
ગુજરાત
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) એ RRU ના ગાંધીનગર કેમ્પસમાં સમજૂતી પત્ર (MOU) પર હસ્તાક્ષર કરીને ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને કોસ્ટ ગાર્ડ વેલફેર એન્ડ વેલનેસ એસોસિએશન (CGWWA), ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર સાથે મહત્વપૂર્ણ ભાગીદારીની જાહેરાત કરી. આ સીમાચિહ્નરૂપ કરાર ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં ICG કર્મચારીઓ અને CGWWA સભ્યો માટે એક સંરચિત અને ટકાઉ માનસિક અને વર્તણૂકીય સ્વાસ્થ્ય […]Continue Reading
ગુજરાત
આજે સ્વાતંત્ર દિવસ ત્યારબાદ જન્માષ્ટમી અને રવિવારની ત્રણ સળંગ રજાઓ છે. ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓ માટે જન્માષ્ટમી તહેવાર નિમિત્તે વડોદરા- ડાકોર વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે. વડોદરા- ડાકોર વડોદરાથી તા.16ના રોજ રાત્રે 9:30 કલાકે ઉપડશે અને 11:15 કલાકે ડાકોર પહોંચશે. બીજા દિવસે તા. 17ના રોજ ડાકોર – વડોદરા ડાકોરથી રાત્રે 2 […]Continue Reading
ગુજરાત
થોડા દિવસો અગાઉ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસ્યો હતો જ્યારે હાલ to સમગ્ર રાજ્યમાં બફારાનું પ્રમાણ ઊંચુ જઈ રહ્યુ છે. ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડશે કે સામાન્ય વરસાદ પડશે તે અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 15 થી 19 ઓગસ્ટ સુધી અલગ અલગ જિલ્લાઓમાં […]Continue Reading
ગુજરાત
ગુજરાત એવું રાજ્ય છે જેની ઓળખ તેના વિકાસની ગતિ અને અન્યોને પ્રેરણા આપતા દૂરંદેશી વિઝનથી થાય છે. આવા સુંદર ગુજરાત રાજ્યના ગામડાઓ પણ આજે વિકાસના પંથે તેજ ગતિએ આગળ વધી રહ્યા છે. કચ્છ જિલ્લાના ભીમાસર, ભરૂચ જિલ્લાના અખોડ અને નવસારી જિલ્લાના સુલતાનપુર જેવા આદર્શ ગામોના પ્રગતિશીલ સરપંચોએ પોતાના સકારાત્મક વિચારોથી ગામડામાં પણ શહેરો જેવી સુવિધા […]Continue Reading
ગુજરાત
           રાજ્યના નાગરિકો પવિત્ર શ્રાવણ માસમાં આવતા સાતમ, આઠમ-જન્માષ્ટમીના તહેવારો સારી રીતે ઉજવી શકે તે માટે એસ.ટી નિગમ દ્વારા જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક ૧૨૦૦થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનો અંદાજે બે લાખથી વધુ મુસાફરો લાભ લઇ રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના Continue Reading
ગુજરાત
નીતિ આયોગે 12-13 ઓગસ્ટ 2025ના રોજ સાયન્સ સિટી, અમદાવાદ ખાતે GUJCOST દ્વારા આયોજિત “સંશોધન અને વિકાસ (R&D)ની સરળતા” પર પાંચમી પ્રાદેશિક પરામર્શ બેઠકનું આયોજન કર્યું હતું, જ્યાં 110થી વધુ સહભાગીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન સંસ્થાઓના વડાઓ અને નીતિ નિર્માતાઓએ ભારતના સંશોધન અને નવીનતા ઇકોસિસ્ટમને Continue Reading
ગુજરાત
૭૯માં સ્વાતંત્ર્ય પર્વ રાજ્ય કક્ષા મહોત્સવ પ્રસંગે પોરબંદર પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મહાનુભાવશ્રીઓએ કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી.આ મુલાકાત વેળાએ પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્યસભા સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ મંત્રીશ્રી Continue Reading