Home Archive by category ગુજરાત (Page 14)

ગુજરાત

ગુજરાત
ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન-GRIT અને ભારત સરકાર દ્વારા સ્થાપિત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ફોર મેડિકલ ડિવાઇસિસ-EPCMD India દ્વારા સંયુક્ત રીતે “ગુજરાત ટુ ગ્લોબલ: એમ્પાવરિંગ ધ મેડટેક ઇકોસિસ્ટમ” શીર્ષક હેઠળ મેડટેક ક્ષેત્રની એક ઉચ્ચ પરિષદનું આયોજન આગામી તા. ૨૩ જૂન, ૨૦૨૬ મંગળવારના રોજ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. આ પરિષદનો હેતુ સ્થાનિક ઉત્પાદન Continue Reading
ગુજરાત
ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ૧૨ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ તકે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ લોકભવન પરિવારના સભ્યો તથા ઉપસ્થિત નગરજનોને યોગ દિવસની શુભકામનાઓ પાઠવીને જીવનમાં સ્વાસ્થ્યના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલશ્રીએ યોગના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, યોગ એ ભારતની Continue Reading
ગુજરાત
સી.આઈ.ડી. ક્રાઈમ DGP ડૉ. કે.એલ.એન. રાવે ગાંધીનગરની સી.આઈ.ડી. ક્રાઈમ કચેરીની આર્થિક ગુના નિવારણ શાખાની મુલાકાત કરી બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન ડો. રાવ દ્વારા આર્થિક ગુના નિવારણ શાખામાં તપાસ હેઠળ રહેલા વિવિધ મહત્વના અને અતિ સંવેદનશીલ ગુનાઓની ઝીણવટભરી અને વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે વિવિધ કેસોની તપાસમાં થયેલી પ્રગતિ, એકત્રિત કરાયેલા પુરાવાઓનું સંકલન, […]Continue Reading
ગુજરાત
સિકલ સેલ રોગ ગંભીર આનુવંશિક રક્તરોગ હોવા છતાં સમયસર તપાસ, કાઉન્સેલિંગ, નિયમિત સારવાર અને દર્દી શિક્ષણ દ્વારા તેની જટિલતાઓને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે. આ ક્ષેત્રમાં સંશોધન પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. નવી દવાઓના સંશોધનની સાથે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન અને જિન એડિટિંગ જેવી અદ્યતન સારવાર પદ્ધતિઓ દર્દીઓ માટે નવી આશાનું […]Continue Reading
ગુજરાત
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ ગુજરાતની જાહેર પરિવહન વ્યવસ્થામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે, જેમાં મુસાફરોની સુવિધા, સુરક્ષા અને સેવા ગુણવત્તાને કેન્દ્રસ્થાને રાખવામાં આવી છે. ગાંધીનગર, 20 જૂન : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા માર્ચ 2025માં અજમાયશી ધોરણે શરૂ કરવામાં આવેલી QR-કોડ આધારિત મુસાફર ફીડબેક સિસ્ટમ હવે રાજ્યભરમાં મોટા પાયે Continue Reading
ગુજરાત
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં ખુલ્લામાં શૌચમુક્તિનાં ધ્યેયનો હાંસલ કરવા તેમજ ગામડાઓમાં ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપનમાં સુધારો લાવવા માટે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ની શરૂઆત કરી હતી. ગાંધીનગર : ગુજરાતનાં ડાંગ જિલ્લાના આદિવાસીઓ કદાચ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ટ્વિન-પિટ (Twin-pit) શૌચાલયોને લોકપ્રિય બનાવનાર અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની જાહેર ખબર જોઇ Continue Reading
ગુજરાત
આ એક પ્રકારનો ખુલ્લેઆમ વ્યભિચાર છે તેમ કહી શકો. પણ તેને હવે રોકવું સંભવ નથી તેના કેટલાંક ઠોસ કારણો છે.  *મૂલ્યો નહીં મોજ* આપણે ત્યાં સહજીવનને મૂલ્યો અને સમર્પણ સાથે જોડાયેલું માનવામાં આવે છે. આ પ્રકારનું દાંપત્ય કે સ્ત્રીત્વ તેના ચરિત્ર સાથે જોડાયેલું છે. ચરિત્રને આપણે સમગ્ર જીવન સાથે જોડીએ છીએ. પરંતુ તેનું પહેલું પગથિયું […]Continue Reading
ગુજરાત
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા સમગ્ર ગુજરાતના અર્બન લોકલ બોડીઝ (ULBs), રૂરલ લોકલ બોડીઝ (RLBs), SBM-અર્બન, SBM-રૂરલ, DRDA, બલ્ક વેસ્ટ જનરેટર્સ (BWGs) વગેરે માટે વર્ચ્યુઅલ મોડમાં “સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, ૨૦૨૬ પર કેપેસિટી બિલ્ડિંગ અને અવેરનેસ પ્રોગ્રામ” વિષય પર એક રાજ્ય સ્તરીય વેબિનારનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ULBs અને RLBs ના Continue Reading
ગુજરાત
કૃષિ બાગાયત વિકાસ કેન્દ્ર – ગ્રામદક્ષિણામૂર્તિ – મણાર અલંગ નજીકના  ગુજરાતના દરિયાકાંઠાના અર્થતંત્ર અને બ્લુ ઇકોનોમી (દરિયાઈ અર્થવ્યવસ્થા) ક્ષેત્રે એક અભૂતપૂર્વ અને ક્રાંતિકારી પ્રકરણ ઉમેરતા, ભાવનગર જિલ્લાના મણાર ખાતે કાર્યરત પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (CSR) સંચાલિત કૃષિ–બાગાયત વિકાસ કેન્દ્ર, મણાર ખાતે ગુજરાત રાજ્યની સર્વપ્રથમ ‘દરિયાઈ શેવાળ બીજ Continue Reading