Home Archive by category ગુજરાત (Page 142)

ગુજરાત

ગુજરાત
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે રાજ્યમાં ખાતર વિતરણ અંગે જણાવ્યું હતું કે, આ વર્ષે સારા વરસાદના પરિણામે ખરીફ પાકોના ૬૧ ટકા જેટલુ વાવેતર સમય કરતા વહેલા પૂર્ણ થયું છે. ખેડૂતોને વ્યાજબી ભાવે યુરીયા, ડી.એ.પી તથા એન.પી.કે ખાતરનો પૂરતો જથ્થો મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા તેના પર માતબર રકમની સબસીડી આપીને સમયાંતરે ખાતરનો જથ્થો […]Continue Reading
ગુજરાત
માનનીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે ગુજરાતના ભાવનગરથી ૩ નવી એક્સપ્રેસ ટ્રેન સેવાઓ ભાવનગર – અયોધ્યા એક્સપ્રેસ, રીવા-પુણે (હડપસર) એક્સપ્રેસ અને જબલપુર -રાયપુર એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી ડૉ . મોહન યાદવ અને છત્તીસગઢના માનનીય મુખ્યમંત્રી શ્રી વિષ્ણુ દેવ સાઈ (રાયપુર) વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા જાેડાયા Continue Reading
ગુજરાત
ભાવનગર જિલ્લાનાં પ્રવાસે આવેલા કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, શ્રમ-રોજગાર, યુવા બાબતો-રમત ગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા અને ગ્રાહક બાબતો, ખાદ્ય-સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ ભાવનગર જિલ્લામાં આવેલ કન્ટેનર બનાવતી કંપની આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી.ની મુલાકાત લીધી હતી.મંત્રીશ્રીએ ભાવનગર – રાજકોટ રોડ ખાતે આવેલ આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી. Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ માં રાજ્યના મહાનગરો અને નગરોને પોતાના આગવા વિકાસ વિઝન સાથેના રોડ મેપ તૈયાર કરીને તેના અમલ માટેના ટાઈમ બાઉન્ડ પ્લાનિંગ માટે પ્રેરક આહ્વાન કર્યું છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે આવા વિકાસ વિઝનની શ્રેષ્ઠતાની સ્પર્ધાઓ થાય અને ગુજરાતના શહેરો શહેરી વિકાસમાં દેશનું દિશા દર્શન કરનારા બને એવી આપણી […]Continue Reading
ગુજરાત
શહેરની ખાડિયા પોલીસે એક વ્યક્તિને નકલી જ્યોતિષ બનીને લોકો સાથે છેતરપિંડી આચરતા ઝડપી પાડ્યો છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા ૩૩ વર્ષીય વિનોદભાઈ ચેનારામ જાેષી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જે ઇન્સ્ટાગ્રામ પર નકલી જ્યોતિષી બનીને લોકોને છેતરતો હતો.પ્રેમિકા સાથે લગ્ન કરવાના સપના જાેઇ રહેલા યુવક સાથે ઓનલાઇન વિધી કરવાના નામે એઠ ઠગે યુવકને ૬ […]Continue Reading
ગુજરાત
અમદાવાદ ગ્રામ્યના ધોળકા વિસ્તારમાંથી ૩૦ તારીખની વહેલી સવારે સાત માસની બાળકીનું અપહરણ થયું હતું. તે ગુનામાં પોલીસે અમદાવાદ અને નાસિકના કુલ ૫ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય આરોપી મનીષા મહેશ સોલંકી તેનો પતિ મહેશ સોલંકી તથા બિનલ સોલંકી, જયેશ રાઠોડ અને એજન્ટ સમાધાન જગ્તાપની ધરપકડ કરી છે. ધોળકામાંથી બાળકીનું અપહરણ કરી આરોપીઓ બસમાં બેસી […]Continue Reading
ગુજરાત
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (ઇઇેં) તાજેતરમાં યોજાયેલી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન – નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (ેંય્ઝ્ર – દ્ગઈ્) પરીક્ષામાં નોંધપાત્ર સિદ્ધિની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે, જેમાં વિવિધ શૈક્ષણિક પ્રવાહોના લગભગ ૨૫ વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ક્વોલિફાય થયા છે. આ નોંધપાત્ર સિદ્ધિ ઇઇેં ની શૈક્ષણિક શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને કુશળ કાર્યબળ વિકસાવવામાં Continue Reading
ગુજરાત
નાની વયના બાળકો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના સરળ અમલીકરણ માટે ગુજરાત સરકાર દ્વારા શાળા શિક્ષણ ટાસ્ક ફોર્સ સમિતિની રચના કરવામાં આવી છે જેના હેઠળ ગુજરાત સરકારે પૂર્વ પ્રાથમિક (પ્રી-પ્રાઇમરી) શાળાઓ માટેના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે, જેનાથી શાળાઓના સંચાલકો અને વાલીઓને મોટી રાહત મળી છે. આ નવા નિયમો ખાસ કરીને […]Continue Reading
ગુજરાત
જુનાગઢમાં આવેલ પ્રાચીન ભવનાથ મંદિરમાં સૌપ્રથમવાર સરકારનું શાસન લાગુ થયુ છે. મહંત હરિગીરીની મુદ્દત પૂર્ણ થતા વહીવટદારની નિમણૂક કરાઈ છે. વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા મંદિરનો વહીવટ સંભાળવાની તજવીજ હાથ ધરાઈ છે. ભવનાથ મંદિરે હરીગીરી બપુ અને સાધુ સંતોની બેઠક યોજઈ હતી. ભવનાથના પૂર્વ મહંત હરિગીરીએ તંત્રના ર્નિણયને આવકાર્યો છે. ગિરનાર સાધુ મંડળના પ્રમુખ ઈન્દ્રભારતીએ પણ […]Continue Reading
ગુજરાત
શહેરના આનંદનગર વિસ્તારમાં પ્રેરણાતીર્થ દેરાસર પાસે શુક્રવારે ડિવાઇડર સાથે કાર ટકરાતાં પલટી મારી ગઈ હતી. જાેકે, અકસ્માતની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો.પ્રેરણાતીર્થ દેરાસર પાસે રોડ વચ્ચે વૃક્ષ હોવાથી ડિવાઇડર થોડું મોટું બનાવ્યું હતું જેથી કાર ચાલકને ધ્યાને ન આવતાં અકસ્માત સર્જાયો હતો.સાઇનબોર્ડ મૂકવાને […]Continue Reading