Home Archive by category ગુજરાત (Page 143)

ગુજરાત

ગુજરાત
શહેરના બેડી બંદર રોડ પર એક યુવાન સોશિયલ મીડિયા પર રીલની ઘેલછામાં બેડીબંદર રોડ પર ગરીબ નગર વિસ્તારમાં ઓવર સ્પીડમાં સ્કોર્પિયો કાર ચલાવીને રીલ બનાવનારા યુવક સામે સાયબર ક્રાઈમે ફરિયાદ નોંધી છે. પોલીસે કાર કબજે લઈને યુવકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવાને પોતાની જી.જી.૧૦ ડી.આર. ૩૫૭૯ નંબરની સ્કોર્પિયો કારને બેડી બંદર રોડ […]Continue Reading
ગુજરાત
ભાવનગર પોલીસ વિભાગ દ્વારા શહેરના ભાજપ ઉપાધ્યક્ષ નીતિન રાઠોડ પર થોડા દિવસ અગાઉ કરવામાં આવેલ હુમલાના કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો હતો. આ હુમલો અગાઉ નોંધાયેલી પોલીસ ફરિયાદની અદાવત રાખીને કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. શહેર ભાજપના ઉપાધ્યક્ષ નીતિન રાઠોડે અગાઉ કોઈ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. […]Continue Reading
ગુજરાત
ભ્જ્પના યુવા ધારાસભ્ય હાર્દિક પટેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, પોતાના મતવિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓને લઈને તેમણે ચિંતા અને આક્રોશ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આ પત્રમાં વિરમગામમાં ઉભરાતી ગટરો અને ગંદા પાણીની સમસ્યા હલ નહીં થાય તો ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કહ્યું છે કે, પ્રજાના આશીર્વાદથી ગુજરાતમાં સૌથી […]Continue Reading
ગુજરાત
ગોહિલવાડનું ઐતિહાસિક અને રમણીય દર્શન સ્થાન એટલે સાંઢિડા મહાદેવ. શ્રાવણ માસ સહિત કાયમ શ્રધ્ધાળુઓ નીલકંઠ મહાદેવ અને સાંઢિડા મહાદેવનાં દર્શન પૂજન કરતાં રહે છે. શ્રી કૃષ્ણ અને શ્રી સુદામા સાથે શ્રી સાંદિપની ઋષિ સાથેની દંતકથા સાથે જોડાયેલ સાંઢિડા ગામ પાસેનું ગોહિલવાડનું ઐતિહાસિક અને રમણીય દર્શન સ્થાન એટલે સાંઢિડા મહાદેવ, જ્યાં શ્રાવણ માસમાં શ્રધ્ધાળુઓ સતત દર્શન […]Continue Reading
ગુજરાત
પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલની અધ્યક્ષતા હેઠળ ય્દ્ગન્ેં-ગાંધીનગર ખાતે “પરિવર્તનશીલ વિશ્વમાં પશુ સ્વાસ્થ્ય: નવીનતા, રોગ નિવારણ અને પશુકલ્યાણ” વિષય પર એક દિવસીય ટેક્નીકલ સેમીનારનો શુભારંભ સમારોહ યોજાયો હતો. આ સમારોહ દરમિયાન સેમિનારના શુભારંભ સાથે મંત્રી શ્રી રાઘવજી પટેલે એક સાથે રાજ્યના ૧૦ જિલ્લામાં રૂ. ૧૯.૯૮ કરોડના ખર્ચે નવનિર્મિત કુલ ૩૧ પશુ સારવાર સંસ્થાનું ઈ-લોકાર્પણ Continue Reading
ગુજરાત
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સમુદ્રમાં વરસાદ પડે તો તેનો કોઈ મતલબ નથી રહેતો, પરંતુ રણમાં પડતો વરસાદ સૌના માટે કલ્યાણકારી હોય છે. તેવી જ રીતે, દીન દુ:ખીયા લોકોની સેવા માટે જે વ્યક્તિ પોતાની સંપત્તિના દરવાજા ખોલી સંપત્તિનો સદુપયોગ કરે છે તે વ્યક્તિ આ જન્મ ઉપરાંત આવનારા જન્મમાં પણ સુખ પ્રાપ્ત કરે છે. […]Continue Reading
ગુજરાત
સમગ્ર રાજ્યના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા ફરજિયાત રાખવા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા ફરજિયાત રાખવા આદેશ કર્યો છે. હાલમાં સીસીટીવી કેમેરાનો ફરજિયાત આદેશ હોવા છતાં તેની કોઈ અમલવારી થતી નથી. જેથી જે પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી લગાવેલા ના હોય તેવા પોલીસ મથકો સામે પગલા લેવા આદેશ કરવામાં આવ્યો […]Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્ત્વમાં ગુજરાત વિકાસની દિશામાં તેજ ગતિએ હરણફાળ ભરી રહ્યું છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગના કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલના પથદર્શનમાં કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ શિલાન્યાસના માત્ર ચાર જ માસમાં ૧ મેગાવોટ પ્લાન્ટ કાયાર્ન્વિત કરી કાર્યભાર સંભાળ્યો છે. જેના પરિણામે પ્રદુષણ Continue Reading
ગુજરાત
ગુરુવારનો દિવસ સુરત માટે ખુબજ આંચકા સમાન રહ્યો, બે કમકમાટીભર્યા કિસ્સાઓ ના કરને અનેક જગ્યા પર શોક ની લાગણીઓ જાેવા મળી હતી.પ્રથમ ઘટના-સુરતના લસકણા વિસ્તારમાં એક સામુહિક આપઘાતનો કેસ સામે આવ્યો છે. ગુરુવારે (૩૧ જુલાઇ)એ ૩૪ વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી. થોડા સમય […]Continue Reading
ગુજરાત
રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલની અધ્યક્ષતા હેઠળ મત્સ્યોદ્યોગ પ્રભાગની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્યમાં આગામી તા. ૧૫મી ઓગસ્ટથી શરુ થઇ રહેલી માછીમારીની નવી સીઝનને ધ્યાને લઈને માછીમારોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તેવા શુભ આશય સાથે મંત્રી શ્રી રાઘવજી પટેલે આ બેઠકમાં વિવિધ મુદ્દે ગહન ચર્ચા અને યોજનાકીય પ્રગતિની […]Continue Reading