Home Archive by category ગુજરાત (Page 144)

ગુજરાત

ગુજરાત
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદના કારણે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. જે પૈકી બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાવળા-ધોળકા રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તાર તથા રેલવે અન્ડરબ્રિજમાં પણ પાણી ભરાયા હતા.આ સમયગાળા દરમિયાન પોલીસ ઈન્સ્પેક્ટર, બાવળા પોલીસ સ્ટેશન તથા અન્ય પોલીસ સ્ટાફ દ્વારા બાળવાની રત્નદીપ સોસાયટી અને સ્વાગત રેસિડેન્સી સોસાયટી ખાતે તકેદારી Continue Reading
ગુજરાત
ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ બુધવારે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું, કારણ કે દરિયાકાંઠાના રાજ્યમાં પરિસ્થિતિમાં થોડો સુધારો થયો છે. પત્રકારો સાથે વાત કરતા, મુખ્યમંત્રીએ કહ્યું કે પરિસ્થિતિમાં સુધારો થયો હોવા છતાં, તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે અસરગ્રસ્તોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવે.“પૂરની પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે, અને Continue Reading
ગુજરાત
આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેથી દ્ગછજીછ અને ૈંજીઇર્ં ના સંયુક્ત પ્રોજેક્ટ દ્ગૈંજીછઇ (દ્ગછજીછ-ૈંજીઇર્ં સિન્થેટિક એપર્ચર રડાર) ઉપગ્રહનું સફળતાપૂર્વક લોન્ચિંગ થયું. આ ઉપગ્રહ પૃથ્વીની સપાટી પર થતા નાનામાં નાના (માત્ર ૧ સેન્ટિમીટર) ફેરફારોને પણ શોધી કાઢવા સક્ષમ છે. બુધવારે સાંજે ૫.૪૦ વાગ્યે નિસાર (નાસા-ઇસરો સિન્થેટિક એપરચર રડાર)ને જીએસએલવી-એસ૧૬ રોકેટ મારફત લોન્ચ કર્યું Continue Reading
ગુજરાત
સુરત શહેર હોમગાર્ડ્ઝ દ્વારા ડિવિઝનલ અને કંપની કમાન્ડર પ્રમોશન રેન્ક ધારણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું સુરત શહેર હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ ડો પ્રફુલભાઈ શિરોયા એ જણાવ્યુ હતું કે હોમગાર્ડ્ઝ ગુજરાત રાજ્ય ના માનનીય કમાન્ડન્ટ જનરલશ્રી મનોજ અગ્રવાલ સાહેબ (IPS),સિનિયર સ્ટાફ ઓફિસર મનીષ ત્રિવેદી તેમજ અમદાવાદ વાડી ઓફિસ ના કર્મચારી મિત્રો ના પ્રયાસોથી ગુજરાત હોમગાર્ડઝ દળમાં ગત્ […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એસ્પિરેશનલ જિલ્લા અને એસ્પિરેશનલ તાલુકા(બ્લોક)માં સર્વાંગી વિકાસ કાર્યક્રમોમાં ઉત્કૃષ્ટતા માટેના સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહમાં આહવાન કર્યું કે, રાજ્યના બધા જિલ્લા-તાલુકાઓમાં આવા સંપૂર્ણતા અભિયાન સમારોહ થાય તેવા ગુણવત્તાયુક્ત કામો અને યોજનાઓમાં ૧૦૦ ટકા લાભાર્થી કવરેજ સુનિશ્ચિત કરવું છે.આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન Continue Reading
ગુજરાત
રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે, જે અંતર્ગત આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ડુપ્લિકેટ-સ્પુરીયસ દવાઓ વેચતાં ઇસમોના ઘરે અને મેડિકલ એજન્સીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અંદાજે રૂ. ૧૭ લાખની કિંમતની […]Continue Reading
ગુજરાત
એસ.જી હાઇવેની ડિઝાઇન અને રાહદારીઓની સલામતીને લઈને ગુજરાત હાઇકોર્ટે ગંભીર સવાલ ઊભા કર્યા હતા. ત્યારબાદ હાઇકોર્ટે ફૂટ ઓવર બ્રિજનો નિર્દેશ આપ્યો હતો, જે અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. જે મુજબ, થલતેજ અંડરપાસ નજીક, પકવાન ફ્લાય ઓવર અને વૈષ્ણોદેવી સર્કલ પાસે આ પાંચ ફૂટ ઓવરબ્રિજ […]Continue Reading
ગુજરાત
મોટા ભાગની ચૂંટણીઓમાં હાર બાદ પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હજુ તો રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત લીધી તેના બે દિવસ જ થયા છે, ત્યાં ફરી પાર્ટીમાં ભડકો જાેવા મળ્યો. હકીકતમાં રાહુલ ગાંધીની વિદાયના બે જ દિવસમાં પાર્ટીમાંથી બે રાજીનામાં પડી ગયા છે. આણંદ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિજય બારૈયાએ તમામ હોદ્દા પરથી રાજીનામું […]Continue Reading
ગુજરાત
ઓપરેશન સિંદૂર પર લોકસભામાં ચર્ચા હજુ પણ ચાલી રહી છે. ઓપરેશન સિંદૂર પર રાજ્યસભામાં પણ મંગળવારે ચર્ચાની શરૂઆત થઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં પહોંચ્યા હતા, ઓપરેશન સિંદૂરની ચર્ચા કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ અને તેના માસ્ટર્સને યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે. સેનાને કાર્યવાહી કરવાની છૂટ આપવામાં આવી છે. અમને સશસ્ત્ર દળોની […]Continue Reading
ગુજરાત
અત્રે આ ઈમેલમાં આપને મારી સાથે બનેલ બનાવની સંપૂર્ણ માહિતી તેમજ આધાર પુરાવા રૂપી નામદાર ગુજરાત હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ ની કોપી સહિતની વિગત મોકલાવું છું આપ આપના પેપર ઇલેક્ટ્રોનિક ટીવી મીડિયાના માધ્યમથી જાહેર જનતા જાગૃત થાય અને પોતાના હક માટે સુપ્રીમ કોર્ટ સુધી પણ લડી શકે અને જીતી શકે તેવા હેતુથી પ્રસિદ્ધ કરાવવા […]Continue Reading