પાટણ જિલ્લાના યુવાનોને રણુજાથી પરત ફરતી વેળાએ ટેલર સાથે કાર અથડાતા અક્સમાત સર્જાયો હતો. આ અકસ્માજમાં ૨ યુવકના મોત નીપજ્યા છે જ્યારે ૨ યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. સ્થાનિક પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવાનો રાધનપુર અને સાંતલપુર વિસ્તારના રહેવાસી છે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું […]Continue Reading




















Recent Comments