Home Archive by category ગુજરાત (Page 165)

ગુજરાત

ગુજરાત
પી એમ શ્રી કેન્દ્રીય વિદ્યાાલય, અમદાવાદ કેન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય નશાબંધી અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેનાથી વિદ્યાર્થીઓમાં નશાના વિકારો અને ગેરકાયદેસર તસ્કરીના નુકસાન વિશે જાગૃતિ મળી શકે.કાર્યક્રમની શરૂઆતમાં વર્ગ ૯-અની વિદ્યાર્થીનીઓ સાનિકા અને સોનમ દ્વારા સરળ અને અસરકારક ભાષામાં પ્રેરણાદાયી ભાષણ Continue Reading
ગુજરાત
રાજ્યમાં ડેમ, કેનાલ, તળાવના નિર્માણ-મરામત તેમજ ‘કેચ ધ રેઇન’-સુજલામ સુફલામ્ જળ અભિયાન ૨.૦ અંતર્ગત રૂ. ૧૮૬૧.૪૨ લાખના ૧૨૨ હેવી અર્થ મુવિંગ મશિનરી તથા નિરીક્ષણ વાહનોનું ગાંધીનગર ખાતેથી જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.  જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર Continue Reading
ગુજરાત
ચાલુ વર્ષે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થઇ ગયું છે ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અમરેલી જિલ્લાના ધાતરવાડી અને સુરજવાડી, સુરેન્દ્રનગરના વાંસલ, લીમ-ભોગાવો-૧ અને સબુરી, જામગનર જિલ્લાના વાઘડીયા, કચ્છના કલાઘોઘા, ભાવનગરના રોજકી તથા બગડ અને બોટાદ જિલ્લાના ભીમદાદ    એમ કુલ ૧૦ જળાશયો સંપૂર્ણ એટલે કે ૧૦૦ ટકા ભરાયા છે જેથી હાઈ Continue Reading
ગુજરાત
પાણી સંગ્રહના પાત્રો હવાચુસ્ત રીતે ઢાંકવા, ઘરની આજુબાજુ પાણી ભરાવા ન દેવું, મચ્છરદાનીનો ઉપયોગ કરવા જેવી વિવિધ સાવચેતી રાખવાથી મેલેરિયા સામે રક્ષણ મેળવી શકાય રાજ્યમાં ‘વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ’ હેઠળ ‘મેલેરિયા નિર્મૂલન’ કામગીરીને વધુ સઘન બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ Continue Reading
ગુજરાત
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસ દ્વરા ગુજરાતમાં વરસાદને લઈ અનેક જિલ્લાઓ માટે આગાહી કરી છે. 27 જૂને પવિત્ર રથયાત્રામાં વરસાદ પડવાની શકયતા છે. તેમજ આજે અમદાવાદમા યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 4 […]Continue Reading
ગુજરાત
અમદાવાદ જગન્નાથ મંદિરના ટ્રસ્ટ્રી મહેન્દ્ર ઝા એ 27 જૂનના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજી ની ઐતિહાસિક અને પવિત્ર રથયાત્રા યોજાવાની છે, તેના માટે ખૂબ મોટા ભાગે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સાથેજ તેમને જણાવ્યું હતું કે, 148 મી રથયાત્રા ના ભાગરૂપે તા. 25 જૂન બુધવારનો કાર્યક્રમ રથયાત્રા પૂર્વ જગન્નાથજી નિજ મંદિર પરત ફરશે. ત્યાર બાદ […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં વિધાનસભાની બે બેઠકો પર પેટાચૂંટણીમાં કારમી હાર બાદ શક્તિસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે તો બીજી બાજુ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકને પક્ષ વિરોધ પ્રવૃત્તિ બદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે અમદાવાદ શહેરના પૂર્વ પ્રમુખ હિંમતસિંહ પટેલ સામે આક્ષેપો બાદ રાજીનામું આપ્યું હતું.  થોડા દિવસો Continue Reading
ગુજરાત
૧૦૮ પારા ની માળા ફેરવી મારુ કલ્યાણ થાય કે ન થાય પણ આદિવાસી વિદ્યાર્થી માટે ૧૦૮ આશ્રમ  શાળા થી આ વિસ્તાર ના બાળકો નું કલ્યાણ થશે”  ક્રાંતિકારી સ્વામી શ્રીમાર્ગીયસ્મિતજી  ગાંધીનગર મનોરમા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ના વરદહસ્તે નોટબુક ચોપડા થેલા વિતરણ છોટા ઉદેપુર દાહોદ અરવલ્લી ડાંગ આહવા સહિત ના ધોધબા પોધાર સાગટારા […]Continue Reading
ગુજરાત
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ – 2025(ધોરણ :- 6)ની પ્રથમ પ્રતીક્ષા યાદી તારીખ :- 20/06/2025 ને શુક્રવારના રોજ જાહેર કરવામાં આવી છે. જેમાં ગણેશ શાળા -ટીમાણાના વધુ 6 બાળકો પસંદગી પામ્યા છે. આ સાથે જ ગણેશ શાળા – ટીમાણાના કુલ 23 બાળકો જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા વર્ષ – 2025માં પસંદગી પામ્યા છે.એટલું જ નહિ […]Continue Reading
ગુજરાત
પંચમહાલના શહેરામાં ટ્રેક્ટર અચાનક કેનાલમાં ખાબકી જતાં ૨૮ વર્ષીય ટ્રેક્ટર ચાલક યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. આ અકસ્માતમાં યુવકનું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.જુના ખાંધવા ગામે ૨૮ વર્ષીય સુખા પ્રભાતભાઈ બારીઆ ખેતરમાં ધરું નાખીને ટ્રેક્ટર લઈને ઘરે પરત ફરી રહ્યો હતો. યુવક ટ્રેક્ટર […]Continue Reading