Home Archive by category ગુજરાત (Page 171)

ગુજરાત

ગુજરાત
અમદાવાદની સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ૭૦ થી ૮૦ ડોક્ટર્સની ટીમ સતત ખડેપગે તૈનાત જોવા મળી છે. અત્યાર સુધીમાં ઓળખ થઈ ગયેલા સાત જેટલા મૃતદેહને તેમના પરિવારજનોને સન્માનભેર સોંપવામાં આવ્યા છે.એર ઇન્ડિયા બોઈંગ ૭૮૭ ફ્લાઇટ અમદાવાદથી લંડન જતાં વિમાનની સર્જાયેલી કમનસીબ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓનો મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પોસ્ટ મોર્ટમ રૂમમાં લાવવામાં આવી […]Continue Reading
ગુજરાત
ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે મગ પાક માટે ટેકાનો ભાવ રૂ. ૮,૬૮૨ પ્રતિ ક્વિન્ટલ જાહેરમાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૪-૨૫માં ત્રીજા એડવાન્સ અંદાજ મુજબ ગુજરાતમાં ઉનાળુ મગનું કુલ વાવેતર ૫૫,૬૧૦ હેક્ટર, ઉત્પાદન ૭૦,૮૭૦ મેટ્રિક ટન તથા ઉત્પાદકતા ૧૨૭૪.૨૭ કિગ્રા પ્રતિ હેક્ટર છે.ટેકાના ભાવે ઉનાળુ મગના વેચાણ માટે નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર રાજ્યના કુલ ૨૩,૪૮૮ ખેડૂતોએ […]Continue Reading
ગુજરાત
૧૨ જૂન ગુરુવારના રોજ, અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયાના પ્લેન ક્રેશને લઇને દેશ અને દુનિયામાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. આ ર્હ્દયદ્રાવક ઘટનાથી સૌ કોઇ ચકિત ગઇ ગયા છે. જિંદગી અણધારી છે, ક્યારે પણ કંઇ પણ થઇ શકે છે. આ બાબત આપણને પ્લેન દુર્ઘટનાથી સમજાઇ ગઇ છે. આખો દેશ આજે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યો છે. ત્યારે […]Continue Reading
ગુજરાત
વિશ્વાસ કુમાર રમેશે આપવીતી જણાવતા કહ્યું કે, વિમાન જેવું રનવે પર સ્પીડથી ટેક ઑફ કરવાની તૈયારીમાં હતું, ત્યારે જ કંઈક અજીબ અનુભવ થયો. અચાનક ૫-૧૦ સેકન્ડ માટે વિમાન અટકી ગયું હતું. બાદમાં અચાનક ગ્રીન અને વ્હાઇટ લાઇટ્સ ઑન થઈ ગઈ. જાણે એવું લાગ્યું કે, પાયલોટે માંડ-માંડ પ્લેનને ટેક ઑફ કરાવ્યું હોય. બાદમાં સ્પીડમાં જ પ્લેન […]Continue Reading
ગુજરાત
તા. ૧૨ જૂન ને ગુરુવારના રોજ, અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ વિમાન ક્રેશ થયું હતું જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચાર બાદ રાજકીય શોકનો માહોલ છે.શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વ. વિજય રુપાણીના પત્ની અંજલિ રુપાણી અને અન્ય પરિવારજનોની રુબરુ મુલાકાત લીધી છે. વડાપ્રધાને આ મુલાકાત દરમિયાન શોકમગ્ન પરિવારજનોને સાંત્વના પાઠવી છે. ગતરોજ અમદાવાદમાં થયેલ Continue Reading
ગુજરાત
સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષ ઉજવણી ઉપલક્ષમાં બારડોલીમાં આયોજિત ખેડૂત સંમેલન પૂર્વે સરદાર સાહેબની ભાવવંદના કરતા મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ વર્ષ ની ઉજવણીના ઉપલક્ષમાં બારડોલીમાં આયોજિત ખેડૂત સંમેલન પૂર્વે સરદાર સાહેબની કર્મભૂમિ સ્વરાજ આશ્રમ, બારડોલીની મુલાકાત લીધી હતી.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વરાજ આશ્રમ, Continue Reading
ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મત્યુ પામેલા લોકોની ઓળખ થઈ શકે એ ઉદ્દેશ સાથે રાજ્ય સરકારે અમદાવાદની બીજે મેડીકલ કોલેજમાં આવેલા કસોટી ભવન ખાતે પરિવારના સભ્યો જેમ કે માતા – પિતા, ભાઈ , બહેનનું લોહીનું સેમ્પલ લેવામાં આવી રહ્યું છે, ત્યારબાદ ડીએનએ ટેસ્ટની શરુઆત કરાઇ છે.કસોટી ભવન ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારના સભ્યોનું બ્લડ સેમ્પલ લીધા […]Continue Reading
ગુજરાત
અધિકારીઓની યોગ્ય અને પ્રોફેશનલ તાલીમ ચૂંટણીની તૈયારીનો એક અભિન્ન ભાગ છે. જેનો મુખ્ય ઉદ્દેશ ચૂંટણી કર્મચારીઓને કાયદા, નિયમો અને સૂચનાઓ અનુસાર ચુસ્તપણે ચૂંટણીઓ યોજવા માટે જરૂરી જ્ઞાન અને કુશળતાથી સજ્જ કરવાનો છે. આ હેતુ માટે, નાના જૂથોમાં તાલીમના બે રાઉન્ડ હાથ ધરવામાં આવે છે. જેથી સંવાદ થકી શંકાઓને દૂર કરવા માટે પૂરતી તક મળે. તાલીમ […]Continue Reading
ગુજરાત
તા. ૧૨ જૂન ૨૦૨૫ ને ગુરુવારના રોજ બપોરે અમદાવાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર ટેકઓફ થયાની ગણતરી ની મિનિટોમાં જ ક્રેશ થયું હતું.આ વિમાનમાં સવાર તમામ ૨૪૨ મુસાફરો પૈકી એક જ મુસાફર જીવિત હોવાની માહિતી સામે આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે પણ માહિતી આપી […]Continue Reading
ગુજરાત
જામનગર જિલ્લાની કુલ ૨૬૬ ગ્રામ પંચાયતોમાં આગામી ૨૨ જૂને સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણીઓ માટે મતદાન થશે. આ ૨૬૬ પૈકી ૮૭ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યોની બિનહરીફ વરણી થઈ શકી છે, બાકીની પંચાયતોમાં ચૂંટણીઓ યોજાશે. જામનગર તાલુકામાં કુલ ૬૫ પંચાયતોની ચૂંટણીઓ જાહેર થઈ છે, જે પૈકી ૨૦ સરપંચ બિનહરીફ જાહેર થયા છે. કાલાવડ તાલુકાની ૭૨ […]Continue Reading