Home Archive by category ગુજરાત (Page 175)

ગુજરાત

ગુજરાત
સુરતના પુનામાં એક ૨૩ વર્ષીય ટ્યુશન ક્લાસિસના ટીચરે ૧૩ વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કરીને જતી રહી હતી. સમગ્ર મામલે માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પુણા પોલીસે ચાર દિવસ બાદ શિક્ષકા અને વિદ્યાર્થીને ઝડપી પાડ્યા હતા. જેમાં શિક્ષિકાને પાંચ માસનો ગર્ભ હોવાનો માલુમ પડ્યું હતું. સમગ્ર મામલે શિક્ષિકાને કોર્ટમાં રજૂ કરીને ગર્ભપાત માટે મંજૂર માગી હતી. કોર્ટે મંજૂરી […]Continue Reading
ગુજરાત
રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી ખાનગી મારવાડી યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. શિક્ષણના ધામમાં પ્રોફેસરની ગંદી હરકત સામે આવી છે.કોંપ્યુટર વિભાગના પ્રોફેસર ન્યૂડ વીડિયો કોલ કરતા કેમેરામાં કેદ થયા છે. ચોંકાવનારી વાત એ છે કે વિદ્યાનાં ધામમાં પ્રોફેસરની આ ગંદી અને હલકી કરતૂતનો વીડિયો યુનિવર્સિટીનાં જ કોઈ વિદ્યાર્થી દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે વાઇરલ […]Continue Reading
ગુજરાત
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહેસાણામાં ડ્રગ્સનો કાળો કારોબાર કરનારને ઝડપી પડ્યા છે. એસએમસીની ટીમને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા શોભાસણ બ્રિજ પાસેથી ડ્રગ્સ ઝડપી પડયું હતું.સ્ટેટ મોનિટરિંગની ટીમને મહેસાણાના શોભાસણ બ્રિજ પાસેથી ૩ લોકો જે શંકાસ્પદ જણાતા તેમની તપાસ કરી હતી. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલને આ ૩ લોકો પાસેથી કુલ ૯ લાખ ૮૦ […]Continue Reading
ગુજરાત
હાલના સમયમાં બિલ્ડીંગોમાં લિફ્ટની સુવિધા બેઝિક જરૂરિયાત બની ગઇ છે. પરંતુ આ સાથે સાથે લિફ્ટમાં ખામી સર્જાતા અનેકવાર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ભાવનગરમાં લિફ્ટમાં ફસાઇ જતાં ૬ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. પોસ્ટમોર્ટમ બાદ બાળકના મૃતદેહને માતા-પિતાને સોંપવામાં આવશે.આ સમગ્ર ઘટના અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર શહેરના અન્નપૂર્ણા એપાર્ટમેન્ટમાં એક બાળક Continue Reading
ગુજરાત
પોરબંદરમાં હિરલબા જાડેજા સહિત ૬ લોકો સામે સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ ગુજરાતના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજાની તકલીફોમાં વધારો થયો છે, તેમની સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોરબંદરમાં હિરલબા જાડેજા સહિત ૬ લોકો સામે સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમે પોતે ફરિયાદી બની આ અંગે કાર્યવાહી હાથ ધરી […]Continue Reading
ગુજરાત
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ચંડોળા તળાવ પર મેગા ડિમોલિશન ડ્રાઈવ બાદ ફરી એકવાર તંત્ર દ્વારા રખિયાલના મોરારજી ચોકમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યા પર ગેરકાયદે ઊભા કરવામાં આવેલા ૨૦થી વધુ કારખાના અને દુકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.આ ઉપરાંત રખિયાલ ખાતે ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન એક પરિવાર દ્વારા પ્લોટ […]Continue Reading
ગુજરાત
ડિજિટલ યુગમાં યુવાઓમાં પત્રલેખનની પરંપરાને જીવંત રાખવી જરૂરી છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ આજના ઝડપી યુગમાં, જ્યાં સંદેશાવ્યવહાર મોટાભાગે ડિજિટલ પ્લેટફોર્મ તરફ વળી ગયો છે, પત્ર લખવાની કળા હજુ પણ જીવંત છે. પત્રો આપણા હૃદયમાં એક ખાસ સ્થાન ધરાવે છે કારણ કે તે પોતાની સાથે યાદો, આત્મીયતા અને એક વ્યક્તિગત સ્પર્શ લઈને જાય છે […]Continue Reading
ગુજરાત
સ્વર્ણિમ સંકુલ સરસ્વતી હોલ નવા સચિવાલય ગાંધીનગર ખાતે પોષણ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર અર્બન અને ગ્રામીણ જિલ્લામાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું અને આ વર્કશોપમાં કુપોષણ દૂર કરવા જરૂરી માર્ગદર્શન તેમજ સુચના આપવામાં આવી હતીઅને આકાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ માં કમિશ્નર-વ-સચિવશ્રી (ઉઝ્રડ્ઢ), કમિશ્નરશ્રી (ૈંઝ્રડ્ઢજી),કમિશ્નર-વ-સચિવશ્રી (ઉઝ્રડ્ઢ),જિલ્લા વિકાસ અધિકારીશ્રી Continue Reading
ગુજરાત
કોઈ પણ નાગરિકને આકસ્મિક જીવલેણ બીમારી થાય ત્યારે રાજ્ય સરકારના આયુષ્માન કાર્ડ દ્વારા નાગરિક તેની સારવાર કરાવી શકે છે. જાે કોઈ નાગરિકને કેન્સર જેવી બીમારી થઈ જાય તો ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની બસોમાં કેન્સરના દર્દીઓ અને તેના સહાયકોને એક ખાસ પ્રકારની ભાડામાં છૂટછાટ આપવામાં આવે છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વ અને વાહન વ્યવહાર રાજ્ય […]Continue Reading
ગુજરાત
ઇડીએ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી અને રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની પીએમએલએ એટલે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ ૫ મુજબ રૂા. ૨૧ કરોડની સ્થાવર મિલકતો ટાંચમાં લીધી છે. આ મિલકતો અંગે કોઇ હુકમ નહીં કરવા રાજકોટની કોર્ટમાં ઇડીએ અરજી કરી છે.ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સાગઠિયા સામે આઈપીસીની કલમો હેઠળ […]Continue Reading