ફરી એકવાર શહેરમાં રાતના સમયે થયો ગંભીર અકસ્માત, અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પોસ્ટ ઓફિસ પાસે આવેલા ચાર રસ્તા પાસે મહિલા કારચાલકે ટુ વ્હીલરને ટક્કર મારતાં બાઇક પર સવારબે યુવકો પૈકી એકનું મોત નીપજ્યું છે, જ્યારે બીજા યુવકને ગંભીર ઇજાઓ પહોંચતાં હોસ્પિટલ ખસેડાયો છે. મહિલા અકસ્માત સર્જાયા બાદ મહિલા ફરાર થઈ ગઇ હતી.આ અકસ્માત મામલે સૂત્રો દ્વારા […]Continue Reading













Recent Comments