વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમીત ચાવડાએ વિધાનસભા ખાતે પ્રેસ મિડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, “સરસ્વતી સાધના યોજના- જેના હેઠળ એસસી- એસટી- ઓબીસી સમાજની દીકરીઓને શાળાએ જવા માટે સાઈકલ સહાય આપવામાં આવે છે, શાળાની શરુઆત જુન મહિનામાં થાય, પ્રવેશોત્સવ યોજાય છે. દીકરીઓને જુન મહિનામાં સાઈકલ મળી જવી જોઈએ જેથી એ પહેલા દિવસથી સાઈકલ લઈને […]Continue Reading


















Recent Comments