Home Archive by category ગુજરાત (Page 235)

ગુજરાત

ગુજરાત
રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા નશીલા પદાર્થોની ગેરકાયદેસર રીતે થતી હેરાફેરી અને ઉપયોગને અટકાવવા માટે “જીછરૂ ર્દ્ગં ્‌ર્ં ડ્ઢઇેંય્જી” મિશન અંતગર્ત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ, વેચાણ કે સેવન ક૨નારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે કચ્છ પોલીસ એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે જેમાં, પોલીસને મળેલ બાતમીને આધારે ગાંધીધામ જી.આઇ.ડી.સી. કુરિયર દ્વારા મંગાવેલો ૧૪૦ […]Continue Reading
ગુજરાત
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ (ૈંઝ્રસ્ઇ-દ્ગૈર્ંંૐ), અમદાવાદ, ૈંઝ્રસ્ઇ-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઇન એન્વાયર્નમેન્ટલ હેલ્થ (ૈંઝ્રસ્ઇ-દ્ગૈંઇઈૐ) અને ઝ્રજીૈંઇ-નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ઝ્રજીૈંઇ-દ્ગઈઈઇૈં)ના સહયોગથી, ૨૬-૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ દરમિયાન અમદાવાદના નારાયણી હાઇટ્‌સ ખાતે ક્લાયમેટ ચેન્જ Continue Reading
ગુજરાત
રિન્યુએબલ એનર્જીમાં વિશ્વસ્તરે ભારત ત્રીજું સ્થાન ધરાવે છેઃ પ્રહલાદ જાેશીસુરતના કોસંબા ખાતે આવેલા ગોલ્ડી સોલાર પ્લાન્ટમાં કેન્દ્રીય નવી અને નવીકરણીય ઊર્જા મંત્રીશ્રી પ્રહલાદ જાેશીએ છૈં-આધારિત નવી પીવી મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ લાઈનનું ઉદઘાટન કર્યુ હતું. આ પ્રસંગે મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સોલાર એનર્જી દ્વારા ૨૦૦ ગીગાવોટના ઉત્પાદનના Continue Reading
ગુજરાત
દેશના હજારો કેમેરાઓ હેક કરીને હેકર્સ દેશવ્યાપી ષડયંત્ર કરે તે પહેલા જ ગુજરાત પોલીસે આ રેકેટના મુખ્ય સુત્રધારોને પકડીને આ ષડયંત્રનો પર્દાફાશ કર્યોઃ મંત્રી શ્રી હર્ષ સંઘવીમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા આ કેસમાં સ્પે.પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂંક કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે માં રાજકોટની ખાનગી […]Continue Reading
ગુજરાત
અંબાજી-બાલારામ વન્યજીવ અભયારણ્યની આસપાસ વર્ષ ૨૦૧૯થી એક પણ લિઝને મંજૂરી અપાઈ નથી- વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલઅંબાજી-બાલારામ વન્યજીવ અભયારણ્યની આસપાસ વર્ષ ૨૦૧૯થી રાજ્ય સરકાર દ્વારા એક પણ લિઝને મંજૂરી આપવામાં આવી નથી?. ગુજરાતમાં કેન્દ્ર સરકારની નીતિ મુજબ વન્યજીવ અભયારણ્યની એક કિ.મી.ની ત્રિજ્યામાં માઈનિંગની કામગીરી માટે મંજૂરી આપવામાં આવતી નથી,જેથી છેલ્લા બે Continue Reading
ગુજરાત
રૂ.૬.૬૦ કરોડના ખર્ચે પાળિયાદના સામુહિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનના બાંધકામ માટે ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરાઈઃ આરોગ્યમંત્રીશ્રીબોટાદ જિલ્લાના લાઠીદડ અને પાળીયાદ ખાતેના આરોગ્ય કેન્દ્રોનાં જર્જરિત મકાનો અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે લાઠીદડના આરોગ્ય કેન્દ્રના નવા મકાનના બાંધકામ માટે રૂ. ૬.૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતનું નિર્માણ ચાર પિલ્લર એટલે કે ગરીબ, યુવા અન્નદાતા અને નારીશક્તિના વિકાસથી કરવાની સંકલ્પના આપી છે. ૨૦૧૯માં વડાપ્રધાનશ્રીએ અન્નદાતા એટલે કે ખેડૂતોના સશક્તિકરણ માટે એક ક્રાંતિકારી ર્નિણય લીધો અને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના શરૂ કરી, જે હેઠળ દેશના તમામ નાના ખેડૂતોના બૅન્ક ખાતામાં ર્વાષિક ?૬૦૦૦ની નાણાંકીય સહાય આપવામાં આવી […]Continue Reading
ગુજરાત
ગીર સોમનાથના તાલાલા પંથકમાં સવારે એક બાદ એક તેમ કૂલ ત્રણ ભૂકંપના આંચકા આવતા લોકો ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. હાલ કોઈ જાનહાનિની માહિતી પ્રાપ્ત થઈ નથી.ગીર સોમનાથના તાલાલા પંથકમાં એક બાદ એક ત્રણ ભૂકંપના આંચકા આવ્યા હતા. વહેલી સવારે ૭ઃ૧૩ મિનિટે ૨.૧ની ભૂકંપની તીવ્રતાનો પહેલો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી ૧૧ કિમી […]Continue Reading
ગુજરાત
(જી.એન.એસ) તા. ૨૪ મહાશિવરાત્રી પર શિવજીની આરાધના કરવાનો વિશેષ મહિમા છે. દરેક વ્યક્તિ ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન કરવા અને આશીર્વાદ સ્વરૂપે પ્રસાદ મેળવવાની ઇચ્છા રાખે છે. પરંતુ કેટલાક ભક્તો ઈચ્છવા છતાં દર્શન કરી શકતા નથી. હવે આવા ભક્તોએ નિરાશ થવાની જરૂર નથી. પોસ્ટ વિભાગની સ્પીડ પોસ્ટ સેવા દ્વારા, લોકો દેશના કોઈપણ ખૂણામાં, ગુજરાતના શ્રી […]Continue Reading
ગુજરાત
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) નાણાકીય સાક્ષરતાના વિવિધ વિષયો પર નાણાકીય શિક્ષણ સંદેશાઓનો પ્રચાર કરવા માટે ૨૦૧૬થી દર વર્ષે નાણાકીય સાક્ષરતા સપ્તાહ (એફએલડબ્લ્યુ)નું આયોજન કરે છે. ૨૪થી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ દરમિયાન ઉજવવામાં આવતા આ વર્ષના નાણાકીય સાક્ષરતા સપ્તાહની થીમ ‘નાણાકીય સાક્ષરતા – મહિલા સમૃદ્ધિ’ છે, જેમાં ‘નાણાકીય આયોજન’, ‘બચત અને જોખમ Continue Reading