મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સુરત જિલ્લાના કોસંબા પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ – ૪ પર ૨૬૦ મીટર લાંબો પીએસસી પુલ ૨૨મી ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ પૂર્ણ થયો. આ પ્રોજેક્ટ ગુજરાતના સુરત જિલ્લાના કોસંબા નજીક ઉંચા વાયડક્ટ મારફતે દિલ્હી અને મુંબઈ વચ્ચેના (રાજસ્થાન અને ગુજરાતમાંથી પસાર થતા) રાષ્ટ્રીય ધોરીમાર્ગ – ૪ ઉપરથી પસાર થાય છે. આ પુલમાં ૧૦૪ […]Continue Reading


















Recent Comments