Home Archive by category ગુજરાત (Page 246)

ગુજરાત

ગુજરાત
આગામી તા.૧૬/૦૨/૨૫ના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મતદાન માટે શ્રમયોગીઓને રજા આપવા નાયબ શ્રમ આયુક્તની તાકીદઅમદાવાદ વિભાગના નાયબ શ્રમ આયુકતશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી માટે તા.૧૬/૦૨/૨૫ રવિવારના રોજ સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન યોજાનાર છે Continue Reading
ગુજરાત
રાજ્યભરમાં સરકારી કચેરીઓ બહાર હેલ્મેટ ડ્રાઇવનો પ્રથમ દિવસઃ ૯૮.૯૬% સરકારી કર્મચારીઓએ હેલ્મેટ નિયમની ચુસ્ત અમલવારી કરી પોતાની જવાબદારી નિભાવીરાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે સમાજના આ તમામ રોલ મોડલ અધિકારી કર્મચારીઓની સરાહના કરીરાજ્યના તમામ સરકારી કર્મચારીઓએ ટ્રાફિક નિયમો પ્રત્યે જવાબદારીઓ નિભાવવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. રાજ્યભરમાં ગુજરાત પોલીસે સરકારી કચેરીઓ બહાર Continue Reading
ગુજરાત
શાળા માટે દાન આપનાર દાતાશ્રીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરાયામહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત નવનિર્મિત પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિદાસ ડૉ. પરિવાર અનુપમ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગામના વિકાસ માટે કોઈપણ Continue Reading
ગુજરાત
પ્રદેશ ભાજપ અગ્રણી અને જીલ્લા ભાજપના પુર્વ પ્રમુખ ડો.ભરતભાઈ કાનાબાર, પુર્વ સાંસદ નારણભાઈ કાછડીયા સહિત યાત્રીઓ દ્વારા દિલીપ સંઘાણી પ્રતિ આભાર-સન્માન૪૧ યાત્રીઓ માટે ૨૦ રૂમ, નાસ્તો અને ભોજન સાથે ઈફકોના અધિકારીઓ સ્ટેન્ડબાય રહ્યા.સમગ્ર દેશ ભારતીય સંસ્કૃતિના અલૌકિક પર્વ એવા મહાકુંભ સ્નાન કરી રહ્યો છે, દેશના ખુણેખુણે થી પ્રયાગરાજમાં પવિત્ર સ્નાન માટે ભાવિકો પહોંચી રહ્યા છે. […]Continue Reading
ગુજરાત
રાજકોટ આજી ડેમ રામવન પાસે એડવોકેટ રમણીકભાઈ કોટડીયા ની વાડીમાં ખેડૂત માર્ગદર્શન શિબિર યોજાય તા.૧૧-૧૨ ફેબ્રુઆરી-૨૦૨૫ રહેવા જમવા ચા-નાસ્તા ની  ઉત્તમ વ્યવસ્થા સાથે ખેડૂત તાલીમ સેમીનાર માં ખેડૂતને ખેતીલાયક જમીન માટે જરૂરી રેવન્યુની સ્પેશ્યલ માહિતી DILR (સર્વે ભવન) માંથી મળતા ડોક્યુમેન્ટ ખેતીલાયક જમીનમાં ખાસ જરૂરી.૧. ટીપ્પણ ૨.સ્કેસ ૩.સીમ તળનો નકશો.૪. ફેસલ પત્રક પ. આકાર બંધ […]Continue Reading
ગુજરાત
આ યોજના હેઠળ મહિલાઓને ૩૦૭ જેટલા વ્યવસાયો શરૂ કરવા માટે અપાય છે રૂપિયા બે લાખ સુધીની લોનગુજરાતમાં મહિલાઓને આર્થિકરીતે પગભર બનાવવા સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે. મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાના ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર દ્વારા “મહિલા સ્વાવલંબન યોજના” અમલી બનાવાઈ છે. આ યોજના હેઠળ રાજ્યની મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા રૂ. ૨ […]Continue Reading
ગુજરાત
મહોત્સવમાં લાગેલા ૬૦૬ સ્ટોલ દ્વારા રૂ. ૧.૬૨ કરોડની કિંમતના મિલેટ્‌સ, પ્રાકૃતિક ખેત પેદાશો અને મિલેટ વાનગીઓનુંગુજરાતમાં જાડા ધાન્ય અને બરછટ અનાજના ઉપયોગ તથા વપરાશને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગત તા. ૮ અને ૯ ફેબ્રુઆરી દરમિયાન ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૫’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ઉપરાંત Continue Reading
ગુજરાત
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા પ્રતિ વર્ષ કચ્છી ભાષાનાં ગૌરવ પુરસ્કાર આપવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહાની અધ્યક્ષતામાં મળેલી સમિતિમાં વર્ષ ૨૦૨૩ માટે શ્રી વિશ્રામ ગઢવીને કચ્છી ભાષાનો ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’ અને ડૉ. પૂર્વી ગોસ્વામીની કચ્છી ભાષાનો ‘યુવા ગૌરવ પુરસ્કાર’ માટેના નામોની પસંદગી કરવામાં આવી Continue Reading
ગુજરાત
સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે કાર્યરત રેડિયો યુનિટી ૯૦હ્લસ્ ઇકો-ફ્રેન્ડલી પદ્ધતિઓ અને પર્યાવરણીય જાગૃતિને આપી રહ્યું છે પ્રોત્સાહનએકતાનગરનો કોમ્યુનિટી રેડિયો મહિલાઓ અને સમુદાયોને જ્ઞાન થકી સશક્ત કરી રહ્યો છે, સામાજિક પરિવર્તન માટે પ્રેરણારૂપ છેઆજે ૧૩ ફેબ્રુઆરીના રોજ જ્યારે “રેડિયો અને ક્લાયમેટ ચેન્જ” ના થીમ સાથે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે એકતાનગરમાં Continue Reading
ગુજરાત
ગાંધીનગર જીલ્લા માટે વર્ષ-૨૦૨૪ ના નીશે દર્શાવેલા કેટેગરીમાં રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. જે પૈકી, નોકરી કરતા દિવ્યાંગ વ્યક્તિ ( શારીરિક ક્ષતિ ધરાવતા શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ ),સ્વરોજ્ગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ , દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથાદિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા શ્રેષ્ઠ પ્લેસમેન્ટ Continue Reading