પાટીદાર યુવાનો મુદ્દે મહિલા ઁજીૈંનું વિવાદાસ્પદ નિવેદન; પીધેલા ઝડપાતા ૧૫ યુવકો પૈકી ૧૦ પાટીદાર યુવાનો હોય છેસુરતનાં સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા સબ ઇન્સ્પેકટર ઉર્વિશા મેંદપરાનો એક વીડિયો સામે આવ્યો છે. પટેલ સમાજનાં એક કાર્યક્રમ દરમિયાન મહિલા ઁજીૈં એ સમાજ માટે જે વાત કરી તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ […]Continue Reading


















Recent Comments