Home Archive by category ગુજરાત (Page 248)

ગુજરાત

ગુજરાત
પશુપાલન અને ખેતી એકબીજાના પૂરક છે, બન્નેને એકસાથે વિકસાવવામાં આવે તો ખેડૂતોની આવકમાં ઝડપી વધારો થશે ઃ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીહિંમતનગર, (જીતુ ઉપાધ્યાય ફોટો દક્ષ ભટ્ટ)રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે સાબરકાંઠાના હિંમતનગર ખાતે સાબર ડેરીમાં પશુપાલકો અને ખેડૂતોને સંબોધતાં જણાવ્યું કે પશુપાલન અને ખેતી એકબીજાના પૂરક છે, અને જાે આ બે ક્ષેત્રોને એકસાથે વિકસાવવામાં આવે તો Continue Reading
ગુજરાત
એક જ સ્થળે, તમામ ૫૧ શકિતપીઠના દર્શનનો લ્હાવોઃ પરિક્રમાનો દિવ્ય સંગમતા.૦૯થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન પ્રશાસન દ્વારા કરાયેલી વ્યવસ્થા થકી ગાંધીનગર જિલ્લાના ૧૯૫૦ જેટલા માઈ ભક્તોએ ૫૧ શક્તિપીઠની પરિક્રમા કરીશકિત, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમા કરોડો માઈભક્તોનું શ્રદ્ધા શિખર એટલે યાત્રાધામ શકિતપીઠ અંબાજી. લાખો કરોડો માઇભકતોના આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે ૫૧ શકિતપીઠ પરિક્રમાના Continue Reading
ગુજરાત
ચૂંટણી સંદર્ભે જાેડાયેલ અન્ય વ્યવસ્થાઓ અને પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કરી ચૂંટણી સ્ટાફને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું આગામી સમયમાં યોજાનાર ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી ૨૦૨૫ અંતર્ગત સમીક્ષા કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ગાંધીનગર મેહુલ દવે દ્વારા ગાંધીનગરના સેક્ટર ૧૫ ની આર્ટસ કોલેજ ખાતે ઇવીએમ કમિશનિંગની કામગીરીની પ્રત્યક્ષ મુલાકાત લેવામાં આવી હતી?. આ Continue Reading
ગુજરાત
અમદાવાદ સ્થિત સીબીઆઈ કેસ માટેના ખાસ ન્યાયાધીશે બેંક છેતરપિંડીના એક કેસમાં બેંક ઓફ ઈન્ડિયા, એસએમ રોડ શાખા, અમદાવાદના તત્કાલીન ચીફ મેનેજર આરોપી જીવનગીન શ્રીનિવાસ રાવને ૧.૫ લાખ રૂપિયાનો દંડ અને ૩ વર્ષ કેદની સજા ફટકારી છે. સીબીઆઈએ ૩૦.૧૦.૨૦૨૩ના રોજ બેંક ઓફ ઈન્ડિયા, એસએમ રોડ બ્રાન્ચ, અમદાવાદના તત્કાલીન ચીફ મેનેજર અને અન્ય લોકો સામે છેતરપિંડી, ક્રેડિટ […]Continue Reading
ગુજરાત
ભારત એક સ્થિર અને વિકસતું બજાર પ્રદાન કરે છેઃ વાણિજ્ય મંત્રીએ ઇઝરાયલમાંથી રોકાણ માટે આમંત્રણ આપતા કહ્યુંભારત અને ઇઝરાયલનો સામાન્ય દુશ્મન આતંકવાદ છે અને બંને દેશોના વડા પ્રધાનો તેને નાબૂદ કરવા માટે એક સામાન્ય હેતુ સાથે કામ કરે છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (ઝ્રૈંૈં) […]Continue Reading
ગુજરાત
સુરત ભવ્યતાથી યોજાઇ સુરત વરાછામાં ડ્રગ્સ અવેરનેસ મેરેથોન દોડ.ગત તારીખ ૦૯-૦૨-૨૦૨૫ના રવિવાર વહેલી સવારે સાત કલાકે રોટરેક્ટ કલબ ઓફ કર્ણભૂમિ મેટ્રો, રોટરી કલબ ઓફ સુરત મેટ્રો તથા ટાઇટલ સ્પોન્સર તરીકે આલકેમી સ્કૂલ લાડવીના સંયુક્ત ઉપક્રમે “Run for Awareness, Say No to Drugs” મેરેથોનનું આયોજન કરવામાં આવેલું. જેમાં શહેરના મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી દ્વારા મેરેથોન દોડને Continue Reading
ગુજરાત
જમ્મુ અને કાશ્મીરના ૬ જિલ્લાઓના ૧૩૨ યુવાનો કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત તારીખ ૪મી ફેબ્રુઅરીથી ૧૦મી ફેબ્રુઅરી સુધી ગાંધીનગર જિલ્લાની મુલાકાત માટે આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ભારત સરકાર અંતર્ગત કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર અને માય ભારત ગાંધીનગર દ્વારા ભારત સરકારના ગૃહ મંત્રાલયના સહયોગથી કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ […]Continue Reading
ગુજરાત
તા. ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનારી ર્ંડ્ઢૈં મેચને ધ્યાનમાં રાખીને ય્સ્ઇઝ્ર એ મેચના દિવસે અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને મધ્યરાત્રિના ૧૨ વાગ્યા સુધી લંબાવવાનો ર્નિણય તા. ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનારી આગામી એક દિવસીય ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને […]Continue Reading
ગુજરાત
વિશ્વનું સૌથી વધુ સિટિજન એન્ગેજમેન્ટ ધરાવતું સ્અ ય્ર્દૃ પોર્ટલ નાગરિકો અને સરકાર વચ્ચેનો સેતુ વધુ સુદૃઢ બનાવવા માટેનું ઉત્તમ માધ્યમ છે – ડૉ. ઉપેન્દ્ર ઉપાધ્યાય, સ્અ ય્ર્દૃ – દિલ્હીરાજ્યના નાગરિકો અને સરકાર વચ્ચેનો સેતુ વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ સાથે તેમજ સ્અય્ર્દૃ પોર્ટલ પર વિવિધ પ્રવૃત્તિઓ થકી સરકારની કલ્યાકારી કામગીરીમાં જન ભાગીદારી વધારવા માટે રાજ્ય સરકાર […]Continue Reading
ગુજરાત
મહાકુંભના સેક્ટર – ૬ સ્થિત ગુજરાત પેવેલિયનમાં સખી મંડળની બહેનો દ્વારા સંચાલિત કાફેટેરિયામાં બનતા વ્યંજનોનો બિનગુજરાત ગુજરાતીઓને પણ લાગ્યો ચટકોતીર્થરાજ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળો ગુજરાતની સખી મંડળની બહેનો માટે પણ રોજગારીનો અવસર લાવી છે. કુંભમેળામાં સંગમ સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં જઇ રહેલા ગુજરાતીઓ માટે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલા પેવેલિયન પાસે ઉભી Continue Reading