Home Archive by category ગુજરાત (Page 251)

ગુજરાત

ગુજરાત
અમદાવાદમાં રાજ્યકક્ષાના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી -ઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઃ- રાજ્યની સાત મહાનગરપાલિકાઓમાં દ્વિ દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ ૨૦૨૫’ કાર્યક્રમના સમયસર અને સુચારું આયોજન બદલ રાજ્યના કૃષિ વિભાગને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ Continue Reading
ગુજરાત
આ વર્કશોપમાં આઉટસોર્સિંગ એજન્સીઓને શ્રમ કાયદાઓનું વિસ્તૃત અને સચોટ માર્ગદર્શન અપાયું ડૉ..બાબાસાહેબ આંબેડકર ભવન, ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના શ્રમ નિયામક શ્રી કે.ડી.લાખાણીના અધ્યક્ષ સ્થાને એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં સમગ્ર રાજયની આઉટસોર્સિંગ એજન્સીઓના પ્રતિનિધિશ્રીઓને શ્રમ કાયદાઓનું વિસ્તૃત અને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.રાજ્યભરની લગભગ ૩૦૦ Continue Reading
ગુજરાત
ગુજરાતના પ્રસિદ્ધ તીર્થસ્થાન અંબાજી ખાતે ૯થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવપરિક્રમા મહોત્સવ દરમિયાન પાલખી યાત્રા સહિત ૮ પ્રકારની યાત્રાઓ નીકળશેઃ અંદાજિત ૧૫ લાખ શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક ભોજન સહિત અનેક સુવિધાઓ ભારત સહિત સમગ્ર વિશ્વમાં અત્યારે સનાતન ધર્મ વિશે લોકોમાં જિજ્ઞાસા સતત વધી રહી છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ૧૪૪ વર્ષમાં એક વાર […]Continue Reading
ગુજરાત
શહેરી જનજીવન સુવિધા વૃદ્ધિ માટે નાણાં ફાળવવાનો સ્તુત્ય અભિગમમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યની નવી રચાયેલી મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતાવર્ધન માટે રૂ.૨૦૮ કરોડ સહિત અન્ય પાંચ મહાનગરપાલિકાઓ અને ચાર નગરપાલિકાઓને શહેરી જનસુખાકારીના કામો માટે એક જ દિવસમાં કુલ ૭૧૦ કરોડ રૂપિયા ફાળવવાનો ર્નિણય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાજેતરમાં નવી મહાનગરપાલિકાઓની રચનાની Continue Reading
ગુજરાત
જમ્મુ અને કાશ્મીરના ૬ જિલ્લાઓના ૧૩૨ યુવાનો કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત તારીખ ૪મી ફેબ્રુઅરીથી ૧૦મી ફેબ્રુઅરી સુધી ગાંધીનગર જિલ્લાની મુલાકાત માટે ગાંધીનગરમાં ઉપસ્થિત થયા છે. આ કાર્યક્રમનો ઉદ્‌ઘાટન કાર્યક્રમ ૫ મી ફેબ્રુઆરીની રોજ ગુજરાત વિદ્યાપીઠ ખાતે કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું આયોજન માય ભારત ગાંધીનગર અને નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર દ્વારા ભારત સરકારના Continue Reading
ગુજરાત
અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરેલા આંકડા મુજબ, ૧ જાન્યુઆરીથી ૩ ફેબ્રુઆરી સુધીમાં ૩,૫૩,૦૧૨ કેસ કરવામાં આવ્યા છે અને રૂ. ૨૨ કરોડ ૮૧ લાખ ૨૪ હજાર ૯૦૦ નો દંડ વસૂલવામાં આવ્યો છે.ઝ્રઝ્ર્‌ફની મદદથી ૨,૩૭,૭૯૧ ચલણ ઈશ્યું કરાયા, ૮,૭૬૫ ચલણ કોર્ટમાં રદ્દ કરાયા અને રૂ. ૬૦ લાખનું કલેક્શન થયું.દંડના મુખ્ય કેસો• હેલ્મેટ ન પહેરવાઃ […]Continue Reading
ગુજરાત
પાલિકાની બેદરકારી સામે પરિવાર અને સ્થાનિકોમાં રોષ સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં ૨ વર્ષનું બાળક પડી ગયું હતું. દ્ગડ્ઢઇહ્લની ટીમ સહિત ફાયરના ૧૦૦ જવાનોએ બાળકને શોધ્યું છે પણ કલાકોની જહેમત બાદ અંતે માસૂમનો મૃતદેહ હાથ લાગ્યો છે. આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં ૫ ફેબ્રુઆરીના સાંજના ૫.૩૦ની આસપાસ બે વર્ષનું […]Continue Reading
ગુજરાત
અમેરિકાથી પરત આવેલા ગુજરાતના તમામ ૩૩ નાગરિકોને અમદાવાદ એરપોર્ટથી પોલીસ મદદ આપી સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવામાં આવ્યારાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા અમેરિકાથી પરત મોકલવામાં આવેલા નાગરિકો અંગેની ઘટનાને ગંભીરતાથી લઈને ડિપોટ કરાયેલા ગુજરાતના નાગરિકોની સુરક્ષા અને જરૂરી સંકલન માટે સિનિયર અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી Continue Reading
ગુજરાત
૧૪ વર્ષની દીકરીને પેટમાં દુખાવો થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા, જ્યાં તેણે એક બાળકીને જન્મ આપ્યો અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાંથી એક ખુબજ શરમજનક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક મહિલાએ પોતાના જ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાની ૧૪ વર્ષની દીકરીને પેટમાં દુખાવો થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ […]Continue Reading
ગુજરાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર) દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અ વર્ષે રૂ. ૩ હજાર ૨૦૦ કરોડનાં વધારા સાથે ૧૪,૦૦૧ હજાર કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટ દરમિયાન એએમસી દ્વારા શહેરમાં વિકાસકામોની ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. વિકસિત ભારત અને વિકસિત ગુજરાત અંતર્ગત વિકસિત અમદાવાદને અનુરૂપ બજેટ રજૂ કરવામાં આવ્યું […]Continue Reading