અમદાવાદના નિકોલમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નિકોલની પરિણીતાએ પોતાના પુત્ર સાથે નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો છે. આ વિશે જાણ થતાં તુરંત જ ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહને નદીમાંથી બહાર કાઢી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના રિવરફ્રન્ટમાં નિકોલની મહિલાએ પોતાના ૩ વર્ષના દીકરા સાથે નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો […]Continue Reading


















Recent Comments