Home Archive by category ગુજરાત (Page 253)

ગુજરાત

ગુજરાત
ેંદ્ગઉ્‌ર્ં દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ એવોર્ડથી સન્માનિત ધોરડો ખાતે યોજાઈ ભારતની સૌથી પ્રતિષ્ઠિત મોટરસાયકલિંગ ઇવેન્ટ મ્ર્ંમ્સ્ઝ્ર રાઇડર મેનિયા ૨૦૨૫ ૩૧ જાન્યુઆરીથી ૨ ફેબ્રુઆરી સુધી આયોજિત આ ૩ દિવસીય ઇવેન્ટમાં ભારતભરના ૨૦૦૦થી વધુ બાઈક રાઇડર્સે ભાગ લીધો ભારતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત મોટરસાયકલિંગ ઇવેન્ટ ‘મ્ર્ંમ્સ્ઝ્ર રાઇડર મેનિયા ૨૦૨૫’ નું આયોજન આ વર્ષે ગુજરાતમાં કચ્છ Continue Reading
ગુજરાત
ગુજરાતમાં આગામી ૮ અને ૯ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે મિલેટ મહોત્સવ – પ્રાકૃતિક ફાર્મર માર્કેટ ૨૦૨૫ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે રાજ્ય સ્તરનો મિલેટ મહોત્સવ, હ્ર્લઁં સાથે સંકળાયેલા ૧૦૦૦થી વધુ મિલેટ પકવતા અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો તેમજ વિષય નિષ્ણાંતો કાર્યક્રમમાં જાેડાશેવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બરછટ અનાજ એટલે કે મિલેટ્‌સમાંથી મળતા પોષણની મહત્તા સમજીને Continue Reading
ગુજરાત
પોરબંદર કલાનગરી પોરબંદરમાં મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે તાજેતરમાં તા.૪ ફેબ્રુઆરી નાં રોજ ઇનોવેટીવ આર્ટીસ્ટ ટ્રસ્ટ,પોરબંદર તથા મુંબઈ સ્થિત કલારંભ નામની સંસ્થાના દિગ્ગજ ચિત્રકારો દ્રારા કલાના અભ્યાસુ માટે એક કલા પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ  જેમાં આંતરરાષ્ટ્રીય ચિત્રકાર બિસ્વાલ, મનોજ સાક્લે,આચિત્ય હજારે, નિશીકાંત પલાન્ડે તથા વિક્રમ સોહિલે કલા પર પરિસંવાદ કરેલ આ Continue Reading
ગુજરાત
જુનાગઢ શહેરના નગરપાલિકા ચૂંટણીમાં એક મોટા સમાચાર આવ્યા છે જેમાં ૨૪ બેઠકમાંથી ૧૫ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ)ના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે, આ ચૂંટણીમાં એક નવો ઇતિહાસ બન્યો છે. સૌથી વધુ ચર્ચામાં એ છે કે કોંગ્રેસના ૧૫ ઉમેદવારો પોતાના ચૂંટણી ફોર્મ પરત ખેંચી લીધા છે, જેના પરિણામે હવે ભાજપના ઉમેદવારો એ ૧૫ બેઠકો […]Continue Reading
ગુજરાત
નર્મદાનો પ્રગટ દિવસ હોવાથી, માંગરોળના તમામ ગ્રામજનો દ્વારા નર્મદા જયંતીની ખૂબજ શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવણીમંગળવારે નર્મદા જયંતિ નિમિત્તે, નર્મદાના માંગરોળ ગામમાં નર્મદા કિનારે તમામ ગ્રામજનો અને ભક્તો દ્વારા નર્મદા મૈયાને ૧૫૦૦ ફૂટ લાંબી સાડી અર્પણ કરવામાં આવી હતી. નર્મદામાં મોટી હોડીઓ શણગારવામાં આવી હતી, જેમાં એક મોટી હોડી અને ૧૦ હોડીઓનો કાફલો સાડીને સામેના […]Continue Reading
ગુજરાત
ગુજરાત રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા,૬૬ નગરપાલિકાઓ, કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓની મધ્યસત્ર ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલ મહાનગરપાલિકાની ૩ બેઠકો, નગરપાલિકાઓની ૨૧ બેઠકો, જિલ્લા પંચાયતોની ૯ બેઠકો તથા તાલુકા પંચાયતોની ૯૧ બેઠકોની પેટા ચૂંટણીઓ યોજાનાર છે. આ સમગ્ર ચૂંટણી પ્રકિયા દરમિયાન Continue Reading
ગુજરાત
ગુજરાતમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિની રચનાવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ દેશના તમામ નાગરિકોને સમાન હક માટે સમાન નાગરિક ધારો-યુનિફોર્મ સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો ર્નિણય કરેલો છે. તદઅનુસાર, ગુજરાત રાજ્યમાં વસતા બધા જ નાગરિકોને પણ સમાન હક અને Continue Reading
ગુજરાત
માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, તેમજ માન. ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી સાહેબ શુભારંભ કરાવશેગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તા.૦૫/૦૨/૨૦૨૨૦૨૫ થી તા.૦૯/૦૨/૨૦૨૫ દરમિયાન આઇ.આઇ.ટી ક્રિકેટ ગ્રાઉન્ડ, પાલજ ખાતે ‘ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૫નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ગુજરાત રાજ્યના વિવિધ ૮ મ્યુનિસિપલ કોર્પોરેશન્સની ટીમો વચ્ચે ક્રિકેટ Continue Reading
ગુજરાત
વકફના નામે સરકારી જગ્યાઓ પર કબજાે કરી કુલ ૧૨ ગેરકાયદેસર ધાર્મિક દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હતાઃ તંત્ર દ્વારા દબાણો દૂર કરવાનો કાર્યવાહી શરૂબેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે ગેરકાયદેસર ધાર્મિક દબાણોને વકફ બોર્ડની મિલકત હોવાનો ખોટો દાવો કરતી પીટીશન અરજદાર દ્વારા નામદાર હાઈકોર્ટમાં કરવામાં આવી હતી જેને હાઈકોર્ટે ફગાવી દીધી છે. વકફના નામે સરકારી જગ્યાઓ […]Continue Reading
ગુજરાત
માર્ગ સલામતી જાગૃતિ અને જવાબદાર ડ્રાઇવિંગ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના એક સંકલિત પ્રયાસમાં, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (ઇઇેં), ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને ગાંધીનગર જિલ્લા પોલીસના સહયોગથી ૩ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ દહેગામ ખાતે નેહરુ ચોકડીથી દહેગામ બસ સ્ટેશન સુથી રોડ સેફ્ટી જાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું. આ પહેલ માર્ગ અકસ્માતો ઘટાડવા અને નાગરિકોને સલામત મુસાફરી અને Continue Reading