ગવર્મેન્ટ ઇ માર્કેટપ્લેસ (ય્ીસ્) ૨ થી ૫ ફેબ્રુઆરી, ૨૦૨૫ દરમિયાન રાજકોટના એનએસઆઇસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ભારત ઔદ્યોગિક મેળાની ૯મી આવૃત્તિમાં ભાગ લઈ રહ્યું છે. લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આયોજિત આ કાર્યક્રમની કલ્પના બિઝનેસ-ટુ-બિઝનેસ (બી૨બી), બિઝનેસ-ટુ-કન્ઝ્યુમર (બી૨સી) અને બિઝનેસ-ટુ-ગવર્નમેન્ટ ડોમેનમાં સ્થાનિક એમએસઇ માટે બિઝનેસની તકો વધારવાનો છે. તેની આઉટરીચ પહેલના ભાગરૂપે, Continue Reading


















Recent Comments