સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે વિકસતી જાતિની વસતી ગુજરાતમાં હાલ કુલ વસતીના 52 % જેટલી છે. આ માટે રાજ્ય સરકાર પાસે કોઈ ચોક્કસ આંકડા નથી કારણ કે વસતી ગણતરી વખતે ઓ.બી.સી. જાતિઓની વસતીના આંકડા જાહેર થયા નથી. દેશમાં અન્ય પછાતવર્ગ (OBC)માં સમાવિષ્ટ જાતિઓ જે રાજ્ય સરકારના લાભથી વંચિત છે તેનું કારણ તેમની […]Continue Reading


















Recent Comments