ઉત્તરાયણ દરમિયાન રાજ્યમાં રેસ્ક્યુ કરાયેલા ૯૧ ટકા પશુ-પક્ષીઓને જીવનદાન અપાયું ચાલુ વર્ષે ઘાયલ થયેલા પક્ષીઓમાંથી ૧૫,૫૭૨ જેટલા પક્ષીઓને યોગ્ય સારવાર આપી બચાવી લેવાયા • ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઘાયલ કબૂતર, સમડી, કાગડો, પોપટ, બગલો જેવા ૫૧ થી વધુ પશુ-પક્ષીઓની સારવાર• વર્ષ ૨૦૧૭-૨૦૨૫ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર થકી ૧.૦૩ લાખથી વધુ પક્ષીઓને જીવનદાન ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ […]Continue Reading


















Recent Comments