Home Archive by category ગુજરાત (Page 262)

ગુજરાત

ગુજરાત
છ વર્ષથી નાસતો ફરતો ચીટર આખરે ઝડપાયો સુરત ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદથી ઝડપ્યો સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. છ વર્ષથી નાસતો ફરતા ચીટરને સુરત પોલીસના અધિકારીઓ દ્વારા અમદાવાદના અસારવા ખાતેથી આરોપીને ઝડપી લેવાયો છે. પકડાયેલા આરોપીએ કાપડના એક વેપારી સાથે છેતરપિંડી કરી હતી. તેણે ૭૮ લાખ રૂપિયાથી વધુ રકમની સાડીઓ ખરીદી […]Continue Reading
ગુજરાત
અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદશ્રી દિનેશ મકવાણા દ્વારા કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવને અનુરોધ કર્યો હતો કે, મહાકુંભ ના પવિત્ર અવસર પર અમદવાદ થી પ્રયાગરાજ જતાં મુસાફરોની વધતી સંખ્યાને કારણે ટ્રેનમાં ટીકીટની અછત થઈ રહી છે. સંજાેગોને ધ્યાને લેતા તેઓએ વધુ કોચ ઉમેરવા અને ટ્રેનના ફ્રિકવન્સીમાં પણ વધારો કરવા માટે અનુરોધ કર્યો હતો, તે પછી કેન્દ્રીય […]Continue Reading
ગુજરાત
અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે હિન્દૂ આધ્યાત્મિક મેળા ના આયોજન માં પધારેલ મુખ્ય મહેમાન રાજ્યસભા સાંસદ ગોવિદભાઈ ધોળકિયા નું મનનીય વકત્વ સાથે અસંખ્ય ધાર્મિક સંસ્થા ઓના વિચાર પ્રેરક સંદેશો આપતા સ્ટોલ માં રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવાર ના મોભી રાજ્ય સભા સાંસદ ગોવિદભાઈ ધોળકિયા નો SRK સ્ટોલ આકર્ષણ નું કેન્દ્ર ગીતા પ્રેસ ગોરખપુર પ્રકાશન સંસ્થા નો પુસ્તક રથ […]Continue Reading
ગુજરાત
સુરત શહેર ના પર્યાવરણ માટે  વર્ષ ના ૩૬૫ દિવસ નિસ્વાર્થ વૃક્ષ ઉછેર ની મહત્તા સાથે વૃક્ષારોપણ કરતી સંસ્થા ગ્રીન આર્મી ટીમ દ્વારા સુરત શહેર ના પર્યાવરણ ક્ષેત્રે બનુમન કામગીરી હવે ઘેર ઘેર વૃક્ષ ઉછેર ની પ્રતિજ્ઞા સાથે પહોંચી રહી છે વૃક્ષા રોપણ પ્રવૃત્તિ ની મુહિમ ને વ્યાપક બનાવતા ગ્રીન આર્મી ટીમ હવે વાતો કરવાનો સમય […]Continue Reading
ગુજરાત
અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેન માં ૨૫ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ ૨,૧૩,૭૩૫ મુસાફરો સાથે સૌથી વધુ મુસાફરોની મુસાફરી નોંધાવી હતી, જ્યારે ૨૬ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ ૧,૯૧,૫૨૯ મુસાફરો નોંધાયા હતા. નીચે આપેલ કોષ્ટક દર્શાવે છે કે શનિવાર અને રવિવારની તુલનામાં છેલ્લા ૨ અઠવાડિયામાં ઠંડા દિવસોમાં મેટ્રો ટ્રેનોમાં સરેરાશ ૧ લાખ વધુ મુસાફરો હતા, જે દર્શાવે છે […]Continue Reading
ગુજરાત
કેવડીયા ખાતે એકતા મોલમાં સ્થિત ‘ગરવી ગુર્જરી’ સ્ટોલ દ્વારા વર્ષ ૨૦૨૪માં રૂ. ૧.૨૨ કરોડથી વધુ હાથશાળ-હસ્તકલાનું ઉત્પાદનનોનું વેચાણતત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતમાં કેવડીયા ખાતે વિશ્વ પ્રસિદ્ધ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિર્માણની સાથેસાથે અન્ય પ્રવાસન સ્થળોનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં એકતાના પ્રતિક રૂપે ‘એકતા મોલ’ પણ તૈયાર Continue Reading
ગુજરાત
પીએમ કુસુમ યોજના અંતર્ગત રાજ્ય સરકારે ખેડૂતોને સોલાર પંપની ખરીદી માટે ૨૧૮ કરોડથી વધુની સબસિડી આપીપ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ યોજનાના વ્યાપક અમલીકરણ માટે સક્રિયપણે કામગીરી કરવામાં આવી રહી છે. જેના પરિણામે રાજ્યમાં ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ૭૭૦૦થી વધુ ખેડૂતોએ […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રીશ્રીએ છ.ૈં. અને ૈર્ંં્‌ લેડ સોલ્યુશન તથા સ્ટાર્ટઅપમાં ઇનોવેટિવ સોલ્યુશન્સના અર્લી એડોપ્શન માટેના ૧૦ એવોર્ડ્‌સ સ્જીસ્ઈને એનાયત કર્યા-ઃમુખ્યમંત્રીશ્રીઃ- આ સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત સાથોસાથ મુખ્યમંત્રીશ્રીએ ઈનોવેશન ચેલેન્જનું પણ લોન્ચિંગ કર્યું હતું. એમણે છ.ૈં. અને ૈર્ંં્‌ લેડ સોલ્યુશન તથા સ્ટાર્ટઅપમાં ઇનોવેટિવ સોલ્યુશન્સના અર્લી એડોપ્શન માટેના ૧૦ એવોર્ડ્‌સ Continue Reading
ગુજરાત
૭૬મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘એટ હૉમ’ કાર્યક્રમ યોજાયોપ્રાકૃતિક કૃષિ પર્યાવરણ, ધરતી માતા, પાણી, ગૌ માતા તથા લોકોના સ્વાસ્થ્યને બચાવે છે અને ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખોલે છેરાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી જણાવ્યું હતું કે, જે દેશનું આપણે અન્ન ખાઈએ છીએ, જે દેશની હવા લઈએ છીએ, Continue Reading
ગુજરાત
ગુજરાતના વધુને વધુ શ્રદ્ધાળુઓ પોતાના પરિવાર સાથે પ્રયાગરાજ જઈ શકે તે માટે વધારે બસો મૂકવા અંગે ર્નિણય લેવાશે ઃ મંત્રી શ્રી હર્ષ સંઘવીગુજરાતના શ્રદ્ધાળુઓ પોતાના પરિવારજનો સાથે પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી શકે તે માટે પ્રયાગરાજ યાત્રા સરળ બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતથી દરરોજ પ્રયાગરાજ એસી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે. તે […]Continue Reading