Home Archive by category ગુજરાત (Page 263)

ગુજરાત

ગુજરાત
પ્રજાસત્તાક દિન પર્વે રાજ્યના વિવિધ ૧૦૬ સમુદ્રી ટાપુઓ પર ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયાગુજરાત પોલીસ, ભારતીય તટ રક્ષક દળ, ભારતીય સીમા સુરક્ષા દળ તેમજ વન વિભાગના જવાનો દ્વારા આન, બાન અને શાનથી વિવિધ ટાપુઓ પર રાષ્ટ્ર ધ્વજને સલામી અપાઇતા. ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ દેશભરમાં ૭૬મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ગુજરાત રાજ્યે એક નવો […]Continue Reading
ગુજરાત
સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી) દ્વારા ફરી એક દારુ નો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. ચોટીલાથી રાજકોટ તરફ આવતા હાઈવે પર આવેલ હોર્ન ઓકે હોટેલ ની સામે મલીયાસણ ગામ પાસે ટ્રકમાં દારૂનો જથ્થો હોવાની માહિતી એસએમસીના અધિકારીઓને મળી હતી. જેના આધારે પોલીસે ત્યાં સ્થળ પર સમયસર પહોંચીને ટ્રકમાં તપાસ કરતા ટ્રકની અંદરથી રૂ.૪૭,૮૪,૬૩૦ નો દારૂનો […]Continue Reading
ગુજરાત
અમદાવાદ શહેરના ઘોડાસર ચાર રસ્તા ઉપર આવેલા ઓવરબ્રિજ પર સવારના સમયે એક ભયંકર અકસ્માત થયો હતો જેમાં એએમટીએસ બસને રિપેર કરી રહેલા બે ફોરમેનના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.આ સમગ્ર ઘટના બાબતે મળતી માહિતી મુજબ અમદાવાદના ઘોડાસર ઓવરબ્રિજ પર એએમટીએસ બસ ખરાબ થઈ ગઈ હતી અને તેને બીજી બસ દ્વારા ટોઈંગ કરવામાં આવી રહી હતી. […]Continue Reading
ગુજરાત
સુરત શહેરના એક રહેણાંક વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી જાે કે સદનસીબે કોઈ જાનહાનિ થવા ન પાગિ હતી. નાનપુરાના પ્રિયા એપાર્ટમેન્ટમાં ૬ઠ્ઠા માળે આગ લાગવાની ઘટના બની હતી. ઘરમાં આગ લાગતા વર્ષીય યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પોલીસ પણ સમયસર વોશિંગ મશીનમાં સ્પાર્ક થતાં આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આગ લાગતા […]Continue Reading
ગુજરાત
બોટાદ જિલ્લા ના ગઢડા સ્વામી ના તાલુકા ના ઢસા થી જલાલપુર -વિકળિયા તરફ જતા જિલ્લા પંચાયત ના માર્ગ મકાન ના સાત વર્ષ જુના રસ્તા નું સાત કરોડ ના કામ માં રેતી ને બદલે માટી વપરાય રહી છે એકદમ નબળી ગુણવત્તા ના માલસમાન નું લેબ પરીક્ષણ કરવા ની સ્થાનિક અગ્રણી ફારૂક મહેતર દ્વારા રાજ્ય ના મુખ્ય […]Continue Reading
ગુજરાત
સુરત સિવિલ ડિફેન્સના સિનિયર સૈનિકને રાષ્ટ્રપતિ મેડલ જાહેર.૨૬ જાન્યુઆરી ના દિવસે સુરત નાગરિક સંરક્ષણ  સંરક્ષણ દળ સુરતમાં કાપોદ્રા ડિવિઝનના ડિવિઝનલ વોર્ડન તથા કોળી સમાજનું ગૌરવ શ્રી જાલમભાઈ વશરામભાઈ મકવાણાને મહામહિમ દ્વારા રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત કરવામાં આવી ત્યારે સમાજ અગ્રણી, અધિકારીઓ અને ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા સિવિલ ડિફેન્સનાં Continue Reading
ગુજરાત
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પહેલી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક્સ રિસર્ચ કોન્ફરન્સનું ઉદ્‌ઘાટન કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને ખેલ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવ્યું હતું. તારીખ ૨૭થી ૩૦ જાન્યુઆરી સુધી ચાલનારા આ પ્રથમ ઓલિમ્પિક્સ રિસર્ચ કોન્ફરન્સમાં વિશ્વભારના અનેક સ્પોર્ટ્‌સ રિસર્ચર્સ ભાગ લઈ રહ્યાં છે.આ કોન્ફરન્સનો શુભારંભ કરાવતા ડૉ. મનસુખ માંડવિયાએ Continue Reading
ગુજરાત
બ્રિટિશ મ્યુઝિક બેન્ડ કોલ્ડપ્લે ભારતમાં ધુમ મચાવી રહ્યું છે. મુંબઈ બાદ અમદાવાદમાં ૨૬ જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખુબજ મોટી સંખ્યામાં ચાહકો પહોંચ્યા હતા. આ મ્યુઝિક બેન્ડમાં અંદાજે એક લાખ ચાહકોની ભીડમાં એક ખાસ વ્યક્તિ હતો તે છે ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ,કોલ્ડપ્લેએ બુમરાહ માટે એક ખાસ ગીત પણ ગાયું, જેણે વિશ્વભરના બેટ્‌સમેનોની […]Continue Reading
ગુજરાત
આજે ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ્‌૨૦ મેચ રાજકોટમાં રમાશે. કાઠીયાવાડી પરંપરા મુજબ ઢોલ અને ગરબાના તાલે ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. ખેલાડીઓની એક ઝલક જાેવા માટે હોટેલની બહાર ક્રિકેટ રશિયાઓ ઉમટી પડ્યા હતા. ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન જાેઈએ તો. સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર […]Continue Reading
ગુજરાત
ગુજરાતના અલગ અલગ ખુણાઓમાં હથિયારો સપ્લાય કરીને તે ફરાર જતાં શખ્સની રાજકોટ પોલીસે મધ્યપ્રદેશથીધરપકડ કરી છે. આ શખ્સનું નામ પ્રીતમસિંગ નીમસિંગ ભાટીયા છે, વર્ષ ૨૦૧૫માં માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો એક ગુનો નોંધાયો હતો જેમાં આ શખ્સનું હથિયારના સપ્લાયર તરીકે નામ સામે આવ્યું હતું. જાે કે છેલ્લા ૧૦ વર્ષથી આ શખ્સ પોલીસ પકડથી દૂર હતો. […]Continue Reading