૭૬માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિશિષ્ટ મહેમાન તરીકે આમંત્રણ મળ્યું ૭૬માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દિલ્હી ખાતે યોજવાની છે. જેમાં દેશભરમાં લોકો આ ઉજવણીમાં સહભાગી થવાના છે. જેમાં દેશભરમાં વિશિષ્ટ કામગીરી કરતા લોકોને પણ દિલ્હી ખાતે આમંત્રણ મળતું હોય છે. આવું જ આમંત્રણ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલિયા વાસણા ગામના મહિલા સરપંચ હિરલબેન પટેલને મળ્યું છે. હિરલબેન […]Continue Reading


















Recent Comments