Home Archive by category ગુજરાત (Page 266)

ગુજરાત

ગુજરાત
અંદાજે ૧૦૦ પક્ષીવિદ, તજજ્ઞ-સ્વયં સેવકો ૪૬ ઝોન પાડીને પ્રાથમિક પક્ષી ગણતરી કરશે નળ સરોવર પક્ષી અભ્યારણમાં તા ૨૫ અને ૨૬ જાન્યુઆરી’ ૨૦૨૫ના રોજ જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી હાથ ધરાનાર છે. અંદાજે ૧૦૦ જેટલા પક્ષીવિદો, તજજ્ઞો અને સ્વયં સેવકો ૪૬ ઝોન પાડીને પ્રાથમિક પક્ષી ગણતરીમાં જાેડાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈકોલોજિકલ ઝોન સહિત કુલ ૧૨૦.૮૨ સ્ક્વેર […]Continue Reading
ગુજરાત
ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ- મહાકુંભ માટે ઉપડશે ઃ મંત્રીશ્રી હર્ષ સંઘવીહિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે, જે ૧૪૪ વર્ષમાં માત્ર એકવાર આવે છે. આ અવસર પર શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા રાજ્ય સરકારે દરરોજ ગુજરાતથી પ્રયાગરાજ એસી વોલ્વો બસનું સંચાલન કરવા અનોખી પહેલ કરી છે, જે ગુજરાતવાસીઓ માટે રાજ્ય સરકારની શ્રદ્ધા […]Continue Reading
ગુજરાત
અમૂલ દૂધના ૧ લીટરના પાઉચના ભાવમાં એક રૂપિયાનો ઘટાડોઅમૂલ દૂધે ભાવમાં ૧ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, અમૂલ ગોલ્ડ ૧ લીટર પાઉચનો જૂનો ભાવ ૬૬ હતો. જાેકે હવે અમૂલે આ ભાવમાં ૧ રૂપિયાનો ઘટાડો કરતાં હવે અમૂલ ગોલ્ડ ૧ લીટર પાઉચનો નવો ભાવ ૬૫ થયો છે. આ સાથે અમૂલ ટી સ્પેશિયલ ૧ […]Continue Reading
ગુજરાત
ગાંધીનગરના કલોલ નગરપાલિકા પર પથ્થરમારાની ઘટના બની હતી. કાલોલ નગરપાલિકા વિસ્તારમાં આવતા રહિસો સાથે રજૂઆત કરવા આવેલા ટોળાએ પાલિકા પર પથ્થરમારો કર્યો હતો. ચીફ ઓફિસર અને પ્રમુખને દબાણની રજૂઆત કરવા આવેલા લોકોએ પથ્થરમારો કર્યો હતો. રજૂઆત કરવા આવેલા લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવતા પોલીસ બોલવાની જરૂર પડી હતી જે બાદ સમયસર પોલીસ આવી જતાં મોટી […]Continue Reading
ગુજરાત
વડોદરાના ભાયલીની નવરચના સ્કૂલને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાડી દેવાની ધમકી વડોદરા ખાતે આવેલી નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા સંચાલકો સહિત વાલીઓ, શિક્ષકો અને આસપાસના વિસ્તારના લોકોમાં ડરનો માહોલ જાેવા મળ્યો છે. ભાયલીની નવરચના સ્કૂલને ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે.વડોદરામાં ત્રણ જગ્યાએ આવેલી નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપી છે. ધમકી મળતાની […]Continue Reading
ગુજરાત
વરિષ્ઠ ૈંછજી અધિકારી પંકજ જાેશીને ગુજરાતના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક વર્તમાન મુખ્ય સચિવ રાજ કુમારની નિવૃત્તિ પછી કરવામાં આવી છે, જેઓ ૩૧ જાન્યુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. હાલમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં સેવા આપી રહેલા પંકજ જાેશી ૩૧ જાન્યુઆરીથી નવા મુખ્ય સચિવ તરીકેનો કાર્યભાર સંભાળશે. મ્યુનિસિપલ કમિશનર, સચિવ અને મુખ્ય સચિવ સહિત […]Continue Reading
ગુજરાત
શાળાની મહિલા આચાર્યના ત્રાસથી ૧૫ વર્ષીય સગીરાએ આત્મહત્યા કર્યાનો કુટુંબનો આરોપકચ્છના રાપરમાં ૧૫ વર્ષીય સગીરા વિશ્વા સવજીભાઈ પરમારે આત્મહત્યા કર્યાના સમાચારે રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે. શાળાની મહિલા આચાર્યના ત્રાસથી ૧૫ વર્ષીય સગીરાએ આત્મહત્યા કર્યાનો કુટુંબનો આરોપ છે. આ કેસમાં શાળાના પ્રિન્સિપાલ સામે ગુનો પણ નોંધાયો છે.ભીમાસરના વણકરવાસમાં રહેનાર વિશ્વા નામની કિશોરી ગામમાં Continue Reading
ગુજરાત
હોલ ટિકિટને ઉઘરાણા કરવાનો કે બ્લેકમેઇલ કરવાનું સાધન બનાવી દીધું હોવાનો વાલીઓએ આક્ષેપશાળાઓ દ્વારા ફી ઉઘરાવવા બાબતે કરવામાં આવતી મન માની નો વધુ એક કિસ્સો સુરતમાં જાેવા મળ્યો છે જેમાં હવે વાલીઓ દ્વારા ડીઇઓ કચેરી પહોંચી પોતાની રજુઆત કરી હતી. સુરતની શાળાઓએ હોલ ટિકિટને ઉઘરાણા કરવાનો કે હેરાન-પરેશાન કરવાનું એક સાધન બનાવી દીધું હોવાનો વાલીઓનો […]Continue Reading
ગુજરાત
અયોધ્યાના ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠની ઉજવણીના શુભ અવસરે ગાંધીનગર મહાનગરપાલિકા તેમજ ‘ૐીઅય્ટ્ઠહઙ્ઘરૈહટ્ઠખ્તટ્ઠિ’ દ્વારા શહેરના નાગરિકો માટે ‘જલસા સ્ટ્રીટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ‘જલસા સ્ટ્રીટ’ કાર્યક્રમમાં ખૂબ જ વિશાળ સંખ્યામાં નગરજનો જાેડાયા હતા. આ ‘જલસા સ્ટ્રીટ’ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌ પૂર્ણ રીતે રામમય વાતાવરણમાં જાેડાઈ ગયા હતા. આ Continue Reading
ગુજરાત
રાજકોટ શહેરમાં વધુ એક આઘાતજનક ઘટના બની હતી જેમાં, રાજકોટની સિનર્જી હોસ્પિટલના એનેસ્થેટિસ્ટ જય પટેલે કાલાવડ રોડ પર સ્પીડવેલ ચોક નજીક આવેલ સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટ ખાતે એનેસ્થેસિયા લઈને આત્મહત્યા કરી લીધી છે. હાલ બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી છે અને જરુરી કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રાથમિક તપાસમાં […]Continue Reading