Home Archive by category ગુજરાત (Page 267)

ગુજરાત

ગુજરાત
સ્ટાફની હાજરી, બેઠક વ્યવસ્થા, પાર્કિંગ વગેરેની ચર્ચા કરી કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેની વિશેષ કાળજી રાખવા કલેક્ટરશ્રી દ્વારા સૂચનમજબુત લોકશાહી અને સક્ષમ સમાજના નિર્માણ માટે નવી પેઢીના હૃદયમાં દેશભક્તિની જ્યોત જગાવવી જ પડશે, અને જે સ્વાતંત્ર્યતામાં આજે આપણે શ્વાસ લઈ રહ્યા છે, તેનું મૂલ્ય નવી પેઢીને સમજાવું પડશે – કલેકટરશ્રી મેહુલ કે. દવેગાંધીનગર જિલ્લાકક્ષાના Continue Reading
ગુજરાત
રાજકોટમાં પોલીસ ફરી એક વાર આવી એક્શનમાં, થોડા દિવસો અગાઉ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી હતી જેના કારણે શહેરમાં ટ્રાફિકની તકલીફો મહદ અંશે ફેર પડયો જે બાદ હવે, છેલ્લા ૧૦ દિવસમાં વાયુ પ્રદુષણ ફેલાવતા મોડીફાઈડ સાઈલેન્સર વાળા ૩૫૦ બુલેટ ડિટેઇન કરી તેમાંથી સાઈલેન્સર કાઢીને તેના ઉપર રોડ રોલર ફરવીને સાઈલેન્ટ કરી દેવાયા છે. આ ઉપરાંત આ […]Continue Reading
ગુજરાત
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં કરાશે ૧૫મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીજિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ, મતદાર નોંધણી અધિકારીશ્રીઓ, બુથ લેવલ ઑફિસર્સ, યુથ વોટર ફેસ્ટિવલ-૨૦૨૪ની વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવશે તા.૨૫ જાન્યુઆરીના રોજ ગાંધીનગર સ્થિત ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી ખાતે ૧૫મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં Continue Reading
ગુજરાત
તા. ૨૫મી અને ૨૬મી જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી “કોલ્ડપ્લે” મ્યુઝિક કોન્સર્ટના આયોજનને ધ્યાનમાં રાખીને ય્સ્ઇઝ્ર એ અમદાવાદમાં બે દિવસ માટે મધ્યરાત્રિના ૧રઃ૩૦ કલાક સુધી મેટ્રો ટ્રેન સેવાઓને લંબાવવાનો ર્નિણય કર્યો છે. તા.રપ અને ર૬મી ના આ લંબાવેલ સમય દરમ્યાન, મેટ્રો ટ્રેન સેવાઓ માત્ર અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમથી જ છઁસ્ઝ્ર તથા થલતેજ […]Continue Reading
ગુજરાત
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાશે ધ્વજ વંદન સમારોહ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાબરકાંઠા ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો-કલેકટરશ્રીઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશેરાષ્ટ્રના ૭૬માં પ્રજાસત્તાક પર્વ-૨૬મી જાન્યુઆરી-૨૦૨૫ની રાજ્યકક્ષાની ઉજવણી તાપીમાં વાલોડ તાલુકાના ખાતે થશે. તા.૨૬મી Continue Reading
ગુજરાત
ત્રિ-દિવસીય હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિત શાહના હસ્તે પ્રારંભહિન્દુ સમાજના વિરાટ સેવાયજ્ઞને લોક સમક્ષ મૂકવાનું કાર્ય રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાના આયોજનથી કર્યું છેઃ કેન્દ્રિય ગૃહ, સહકાર મંત્રીશ્રી અમિત શાહ- કેન્દ્રિય મંત્રીશ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ભારતના પ્રાણ પ્રશ્નો અને વર્ષોથી નિલંબિત Continue Reading
ગુજરાત
૯ અબજ ડોલરથી ૫૭ અબજ ડોલર સુધીઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના એક દાયકામાં ગુજરાતના હ્લડ્ઢૈં ઇક્વિટી ઇન્ફ્લોમાં ૫૦૦ ટકાથી વધુનો વધારોવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ઔદ્યોગિક અને આર્થિક વિકાસના મોડેલ તરીકે ઊભર્યું છે. મજબૂત નીતિગત માળખું (પોલિસી ફ્રેમવર્ક), વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક Continue Reading
ગુજરાત
દીકરીઓને વધુને વધુ શિક્ષિત કરવાના અવીરત પ્રયાસોના ફળસ્વરૂપે ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં દીકરીઓના નામાંકન દરમાં ૩૩ ટકાનો વધારો નોંધાયોપંચાયતથી લઈને પાર્લામેન્ટ અને આંગણવાડીથી લઈને અવકાશ સુધીના દરેક ક્ષેત્રમાં મહિલાઓએ આજે પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓમાં રહેલા સામર્થ્ય અને શક્તિને ખૂબ સારી રીતે ઓળખીને દેશમાં દીકરીઓનો જન્મદર વધારવા Continue Reading
ગુજરાત
પાટણમાં ચાણસ્મા હારીજ હાઇવે પર ઝ્રદ્ગય્ ગેસના પમ્પ પાસે વહેલી સવારે મહેસાણા તરફથી હારીજ તરફ જઈ રહેલ ટ્રકના ડ્રાયવરે સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવતા એલ.પી.જી. ગેસના ટ્રેલરના સાઈડના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં પાછળથી આવતી એસ ટી બસ ને પણ ટક્કર વાગતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવતા ન્ઁય્ ગેસના […]Continue Reading
ગુજરાત
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુવરજી બાવળિયાએ રાજકોટ ખાતે એક મહત્વની બેઠકનું આયોજન કર્યુ હતું. કુંવરજી બાવળિયા સિંચાઈ મંત્રી છે, તેથી સિંચાઈ વિભાગને લઈને મહત્વની બેઠક યોજવામાં આવી છે. તેમા સૌની યોજનાની લિંક એક-ત્રણ અને ચારને લગતી બાબતોની ચર્ચા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં જ્યાં-જ્યાં જરૂર છે ત્યાં પાણી પહોંચાડવા માટે લિંક દ્વારા સમીક્ષા પ્રક્રિયા પણ કરવમાં […]Continue Reading