Home Archive by category ગુજરાત (Page 320)

ગુજરાત

ગુજરાત
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટનામાં ઘરકંકાસને કારણે એક પતિએ પોતાની પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી માહિતી મુજબ, સુરત ઓલપાડના મોટા હળપતિવાસમાં રહેતા ધનસુખભાઈ કેશવભાઈ રાઠોડ અને તેમની પત્ની લક્ષ્મીબેન રાઠોડ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘરકંકાસ ચાલી રહ્યો હતો. […]Continue Reading
ગુજરાત
સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ૨૧ દિવસ પહેલા મ્ઢ પોન્ઝી સ્કીમની ઓફિસો સહીત અલગ અલગ સ્થળો પર ઝ્રૈંડ્ઢ ક્રાઈમની ટીમે રેડ કરીને વિવિધ મુદામાલ કબ્જે કર્યો હતો. મ્ઢ પોન્ઝી સ્કીમમાં સૌથી વધારે શિક્ષકો ફસાયા હતા, છતાં પણ જિલ્લાના શિક્ષણાધિકારીએ શિક્ષકો પર કાર્યવાહી ન કરીને શિક્ષણાધિકારી રજા પર ઉતરી ગયા, તેથી જિલ્લામાં માહોલ ગર્માયો છે. મ્ઢ પોન્ઝી સ્કીમમાં […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં દિવસે દિવસેને મોતની સંખ્યામાં વધારો થતો જાય છે. ત્યારે આવી જ એક ગંભીર ઘટના મોરબી જિલ્લાના હળવદ તાલુકા નજીક માલગાડીમાં અડફેટે આવતાં ૨ માસૂમ બાળકોના મોત થયા હતા. તેમજ માતાને ઈજા પહોંચી અને દોઢ વર્ષના બાળકનો બચાવ થયો છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં એક હચમચાવી દેનારી ઘટના બની છે. હળવદ તાલુકાના રણજીતગઢ અને કેદારીયા […]Continue Reading
ગુજરાત
ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં ધારાસભ્ય ઉતર્યા ભૂખ હડતાળ પર પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પ્રતીક ભૂખ હડતાળ પર ઉતર્યા છે. ધારાસભ્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ભૂખ ઙડતાળ પર ઉતર્યા છે. ધારાસભ્ય સાથે દ્ગજીેંૈં અને કોંગ્રેસ આગેવાનો પણ હડતાળ પર બેઠા છે. ધારાસભ્ય સહિતના લોકો યુનિવર્સિટી વહીવટી ભવન ખાતે સુત્રોચ્ચારો સાથે ભૂખ હડતાળ પર ઉતર્યા છે. જેમાં તેમણે યુનિવર્સિટીની […]Continue Reading
ગુજરાત
સાંસદની ગ્રાન્ટમાંથી કામ કરવા હોઈ તો ટકાવારી આપવાની વાતનો ખુલાસો કરતા જૂનાગઢ જિલ્લા ભાજપના હોદેદારોમાં હડકંપ મચ્યો જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના રાજેસર ગામના સરપંચ અશોક ચૌહાણે ૨૦ જેટલા સરપંચો વતી સાંસદની ગ્રાન્ટમાંથી કામ કરવા હોઈ તો ટકાવારી આપવાની વાતનો ખુલાસો કરતા જૂનાગઢ જિલ્લા ભાજપના હોદેદારોમાં હડકંપ મચી જવા પામ્યો છે. જૂનાગઢ મેંદરડાના રાજેસર ગામના સરપંચે […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં અલગ અલગ વેપારીઓને ત્યાં કરચોરી પકડવા માટે ગૂડ્‌સ એન્ડ સર્વિસિસ ટેક્સ વિભાગ દ્વારા હાલ સર્ચ અને દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં ડિરેક્ટર જનરલ ઓફ્‌ ઇન્ટેલિજન્સ ના રિસર્ચના આધારે સેન્ટ્રલ એ અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર અને આણંદ સહિત રાજ્યમાં ૨૫ સ્થળોએ ઓઇલના અને સ્ક્રેપના ડીલર્સ વેપારીઓ ઉપર સર્ચ ઓપરેશન કરીને દરોડાની કાર્યવાહી હાથ ધરી […]Continue Reading
ગુજરાત
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે તાંત્રિકે ૧૩ વર્ષમાં ૧૨ લોકોની કરી હત્યા કરી હોવાનું કબૂલ્યું અમદાવાદમાં થયેલી એક ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે. એક તાંત્રિકે પોતાની પ્રેમિકાની હત્યા કરીને તેના શરીરના ટુકડા કરી નાખ્યા હતા અને એ ટુકડાઓને વાંકાનેરમાં જઈને દાટી દીધા હતા. આ ઘટનાએ લોકોમાં ભારે ભય અને ચિંતા ફેલાવી દીધી છે. અમદાવાદ […]Continue Reading
ગુજરાત
અમદાવાદની સાયન્સ કોલેજના એસોસિયેટ પ્રોફેસરના લગ્ન વર્ષ ૨૦૦૧માં મસીહુજમા અંસારી સાથે થયા હતા. લગ્નના ૧૩ વર્ષ પછી એટલે કે વર્ષ ૨૦૧૪માં મસીહુજમાને ગુજરાત યુનિવર્સિટીના ઉર્દૂ ફારસી વિભાગમાં પ્રોફેસર તરીકે નોકરી મળી. અમદાવાદની સાયન્સ કોલેજના એસોસિયેટ પ્રોફેસરના લગ્ન વર્ષ ૨૦૦૧માં મસીહુજમા અંસારી સાથે થયા હતા. લગ્નના ૧૩ વર્ષ પછી એટલે કે વર્ષ ૨૦૧૪માં મસીહુજમાને ગુજરાત Continue Reading
ગુજરાત
તેથી ત્યાં પહોંચવા માટે તમે ટ્રેન, બસ અથવા પ્લેન દ્વારા જઈ શકો છો આવતા વર્ષે એટલે કે ૨૦૨૫માં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં દુનિયાભરમાંથી લોકો આવે છે તો ગુજરાતમાંથી પણ લોકો મહાકુંભ મેળામાં જવાની તૈયારી કરી રહ્યા છે. તેથી ત્યાં પહોંચવા માટે તમે ટ્રેન, બસ અથવા પ્લેન દ્વારા જઈ […]Continue Reading
ગુજરાત
આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ત્રિપાંખીઓ જંગ દેખાય તો નવાઈ નહીં. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ગુજરાતમાં પ્રજાશક્તિ ડેમોક્રિટીક પાર્ટી સક્રિય થઈ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સુપ્રીમો શંકરસિંહ વાઘેલાએ ગુજરાત અધ્યક્ષની સાથે પાલનપુર ખાતે પહોંચી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી.આ સમયે શંકરસિંહ વાઘેલાએ વધુ એક વખત રાજ્યમાં Continue Reading