Home Archive by category ગુજરાત (Page 347)

ગુજરાત

ગુજરાત
સુરતની હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમમાં કોઈ યુવતીનું હાડપિંજર હોવાનું ખૂલ્યું છે વલસાડમાં સાયન્સ કોલેજ પાછળના ખુલ્લા પ્લોટમાંથી હાડપિંજર મળી આવતા પોીલસ દોડતી થઈ છે. ફોરેન્સિક પીએમમાં આ હાડપિંજર ૧૪થી ૨૦ વર્ષની છોકરીનું હોવાનું બહાર આવ્યું છે. વલસાડ પોલીસ માટે ઉદવાડાના મોતીવાડામાં કોલેજિયન ગર્લના રેપ વિથ મર્ડરનો કેસ સોલ્વ થયો ત્યાં બીજાે પડકાર આવીને ઊભો રહ્યો છે. […]Continue Reading
ગુજરાત
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના આડેસર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબના અભાવે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બહાર રાત્રીના સમયે ગર્ભપાત થયો હતો, જેમાં મૃત બાળકનો જન્મ થયો હતો. કચ્છ જિલ્લાના રાપર તાલુકાના આડેસર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબના અભાવે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બહાર રાત્રીના સમયે ગર્ભપાત થયો હતો, જેમાં મૃત બાળકનો જન્મ થયો હતો. રાપર તાલુકાના આડેસર […]Continue Reading
ગુજરાત
નોટનું પ્રોડક્શન થઇ ગયા બાદ બજારમાં ફરતી થાય એ પહેલા જ ર્જીંય્એ આરોપીઓને ફેક્ટરી સાથે ઝડપી પાડતા ફર્ઝી ફેક્ટરીનો પર્દાફાશ થયો અમદાવાદમાં ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટ બનાવવાના અનેક રેકેટ સામે આવ્યા છે. ત્યારે પહેલી વખત એવું બન્યું છે કે, ડુપ્લિકેટ વિદેશની ચલણી નોટ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. ઓસ્ટ્રેલિયન નાગરિકે દેવામાંથી નીકળવા અન્ય મીત્રની મદદથી […]Continue Reading
ગુજરાત
તારાપુર-ધર્મજ હાઈવે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા અને ૧૫ થી વધુ લોકો ઘાયલ થયા હતા. આજે (૨૮ નવેમ્બર) આણંદ જિલ્લાના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા અને ૧૫ થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઓવરટેકિંગના કારણે અકસ્માત સર્જાયો […]Continue Reading
ગુજરાત
ચૂંટણી બાદ પણ દ્ગઝ્રઁમાં બે તિરાડ પડશે. અત્યાર સુધી જીતસિંહ પવાર જૂથ સક્રિય નથી પરંતુ હવે અજીતની દ્ગઝ્રઁ ગુજરાતમાંથી નિકુલ તોમરને બોલાવી રહી છે. મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં પણ દ્ગઝ્રઁના બે જૂથ જાેવા મળ્યા છે. અત્યાર સુધી અજિત પવારનું જૂથ ગુજરાતમાં સક્રિય નહોતું પરંતુ હવે અજિત પવારની પાર્ટી એનસીપીએ ગુજરાતના અધ્યક્ષ પદ માટે નિકુલ સિંહ […]Continue Reading
ગુજરાત
વડોદરા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પાવન નિશ્રા માં સેલ્ટર હોમ નો પ્રારંભ  સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – વડોદરા દિવ્યાંગો માટે નિવાસી સંસ્થા સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – જુનાગઢ દ્વારા વડોદરા બ્રાન્ચ નો પ્રારંભ  છેલ્લા, ૧૫ વર્ષથી જુનાગઢ બિલખા રોડ ખાતે કાર્યરત છે. આ સંસ્થા એ વડોદરા ખાતે સેન્ટર શરૂ કર્યું જેમાં દિવ્યાંગ […]Continue Reading
ગુજરાત
પાંચ વૃક્ષ વાવી ઘરને પંચવટી બનાવવા શ્રી મોરારિબાપુનો અનુરોધરાજકોટમાં ચાલતી રામકથામાં પંચદેવ નામ સાથે વૃક્ષો વાવવા આપ્યો પ્રેરક સંદેશોઈશ્વરિયા શનિવાર તા.૩૦-૧૧-૨૦૨૪(મૂકેશ પંડિત)શાસ્ત્રો સાથે સમાજમાં પ્રાસંગિક ધર્મ માટે હંમેશા શ્રી મોરારિબાપુ દ્વારા પ્રેરક રહ્યાં છે. રાજકોટમાં ચાલતી રામકથામાં પંચદેવ નામ સાથે વૃક્ષો વાવવા આપ્યો પ્રેરક સંદેશો આપ્યો છે અને પાંચ વૃક્ષ વાવી ઘરને Continue Reading
ગુજરાત
માતરના લીંબાસી ગામે રાઈસ મીલના મહેતાજીએ પોતાના પિતરાઈ સાથે મળી નાણાકીય વ્યવહારોમાં ચેડા કરી રૂ.૮૦ લાખની ઉચાપત કરી હોવાની બે દિવસ પહેલા લીંબાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે પોલીસે ફરિયાદ નોંધવામાં વિલંબ કર્યો હોવાના અને ફરિયાદ નોંધાયા પહેલા પોલીસ આરોપીની પુછપરછ કરી રહી હતી, ફરિયાદ નોંધાયા બાદ આરોપી ફરાર થઈ ગયો હોવાના આક્ષેપ લગાવ્યા […]Continue Reading
ગુજરાત
સુરત નજીકના પલસાણા વિસ્તારની નેશનલ ટ્રેડિંગ કંપનીના નામે નોંધાયેલી કંપની દ્વારા કરોડો રૂપિયાનું નકલી બિલિંગ કૌભાંડ ઝડપાયું છે. સુરત નજીકના પલસાણા વિસ્તારની નેશનલ ટ્રેડિંગ કંપનીના નામે નોંધાયેલી કંપની દ્વારા કરોડો રૂપિયાનું નકલી બિલિંગ કૌભાંડ ઝડપાયું છે, જેણે અન્ય વ્યક્તિના નામે ખાતું ખોલાવીને તમામ રકમ રાખી હતી. પોતાની સાથે ખાતાના અધિકારો. અધિકૃત સહી કરનાર. નકલી બિલિંગ […]Continue Reading
ગુજરાત
રાજકોટ આગજનીની ઘટના બાદ આગના બનાવો ચિંતા ઉપજાવે છે ત્યારે આજરોજ ભુજ શહેરના માહિતી ભવન સામે આવેલા બહુમાળી ભવનમાં સવારે ય્‌-સ્વાન કચેરીમાં શોર્ટ સર્કિંગથી આગ લાગતા અફડાતફડીનો માહોલ જાેવા મળ્યો હતો. જી-સ્વાન કચેરીમાં આગ લાગતા ફેમિલી કોર્ટનો અમુક બિનજરૂરી રેકર્ડ સહિત ટેબલ ખુરશી સહિતનો માલ સામાન બળી ગયો હતો. આગની ઘટનાની જાણ થતાં જ ભુજ […]Continue Reading