મુંબઇની કંપનીની લોભામણી ઓફરમાં ફસાઇને સિનિયર સિટિઝને ૩૫ લાખ ગુમાવ્યા હતા.જે અંગે લક્ષ્મીપુરા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ કેસના આરોપીઓ મુંબઇની જેલમાં હોવાછતાંય લક્ષ્મીપુરા પોલીસ છેલ્લા અઢી મહિનાથી તેઓને ટ્રાન્સફર વોરંટથી પકડીને લાવતી નથી. નારાયણ ગાર્ડન રોડ યોગીરાજ રેસિડેન્સીમાં રહેતા ૮૩ વર્ષના ઇશ્વરભાઇ છોટાભાઇ પટેલે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું Continue Reading


















Recent Comments