Home Archive by category ગુજરાત (Page 389)

ગુજરાત

ગુજરાત
દસ વર્ષ પહેલાં ટ્રક હડફેટે મૃત્તક એન્જિનિયરીંગ સ્ટુડન્ટના વારસોએ કરેલી ૨૦ લાખના અકસ્માત વળતરની માંગને મુખ્ય જિલ્લા સેશન્સ જજ આર.ટી.વચ્છાણીએ અંશતઃ માન્ય રાખી મૃત્તકના વારસોને વાર્ષિક ૯ ટકાના વ્યાજસહિત કુલ રૃ.૧૫.૮૯ લાખ ચુકવવા ટ્રક ચાલક,માલિક, વીમા કંપનીને હુકમ કર્યો છે. મોટા વરાછા ખાતે રૃક્ષ્મણી સોસાયટીમાં રહેતા તથા સી.કે.પીઠાવાલા કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરીંગમાં અભ્યાસ Continue Reading
ગુજરાત
સુરત શહેરમાં ઘણા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાના બનાવો વધી રહ્યા છે. તેવા સમયે અડાજણમાં છાતીમાં દુઃખાવો અને શ્વાસ તકલીફ થયા બાદ ૨૦ વર્ષીય યુવાન અને હજીરામાં ટ્રકમાં ડ્રાઇવરની અચાનક તબિયત બગડતા બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અડાજણ રોડ મંગલમ એપાર્ટમેન્ટમાં રહેતો ૨૦ […]Continue Reading
ગુજરાત
નવા નરોડામાં રહેતા અને બેન્કમાં પટાવાળા તરીકે નોકરી કરતા યુવકે તેના મિત્ર પાસેથી ૧૦ ટકા વ્યાજે રૃા.૨ લાખ લીધા હતા. જાે કે આર્થિક સંકળામણના કારણે મહિનાથી યુવક વ્યાજ ચૂકવી શકતો ન હતો બીજીતરફ આરોપી વ્યાજ અને પૈસા માટે અવાર નવાર ફોન કરીને ઉઘરાણી કરતો હતો. જેથી કંટાળીને યુવકે જંતુ નાશક દવાની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ […]Continue Reading
ગુજરાત
શેર બજારમાં રોકાણની લાલચ આપી જી.એસ.એફ.સી.ના સિનિયર મેનેજર પાસેથી ૬૩.૫૦ લાખ રોકાણના બહાને ઠગે મેળવી લીધા હતા. ત્યારબાદ તે ફરાર થઇ ગયો હતો. જ અંગે પોલીસે ભેજાબાજ ઠગ વિરૃદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હરણી રોડ સિગ્નસ સ્કૂલની પાછળ મધુબન ક્લબ લાઇફ એપાર્ટમેન્ટમાં રહેતા સીમાબેન વિજયભાઈ મિશ્રા હાલમાં બેંગલોરમાં રહે છે. તેમના […]Continue Reading
ગુજરાત
ડિપ્રેશનમાં રહેતા ૩૪ વર્ષના ટ્રાન્સપોર્ટરે પત્નીને લાઇવ લોકેશન મોકલી મહીસાગર નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. જ્યારે અન્ય એક બનાવમાં ૩૦ વર્ષના શ્રમજીવીએ અગ્મય કારણોસર આપઘાત કર્યો હતો. મૂળ રાજકોટનો ૩૪ વર્ષનો યુવક પરિવાર સાથે વડોદરામાં રહેતો હતો. વડોદરામા તે ભાગીદારીમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો હતો. છેલ્લા કેટલાક સમયથી તેની માનસિક બીમારીની દવા ચાલતી હતી. ગત […]Continue Reading
ગુજરાત
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અકોટાની મા ભારતી પ્રાથમિક શાળામાં આજે ‘નમો યુવા કોડિંગ કોર્નર’ લેબનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. કોડિંગ એ કમ્પ્યુટર પ્રોગ્રામનો કોર્સ છે. જેના દ્વારા કોઇપણ એપ્લિકેશન બનાવી શકાય છે. નવી ૨૦૨૦ની રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં ધોરણ-૬ થી વિદ્યાર્થીઓને કોડિંગ વિષયનો સમાવેશ કરાયો છે.શિક્ષણ સમિતિના અધ્યક્ષે Continue Reading
ગુજરાત
વડોદરા નજીક ખટંબામાં સરપંચના ઘરની પાછળ બનાવેલી એક ઓરડીમાં રહેતી જીવદયાપ્રેમી યુવતીએ રહસ્યમય સંજાેગોમાં ગળા ફાંસો ખાઇ જીવનલીલા સંકેલતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગેની વિગત એવી છે કે ખટંબા ગામના સરપંચ કમલેશભાઇ વાળંદના ઘરની પાછળ બનાવેલી એક ઓરડી તેમણે કૂતરા અને બિલાડીઓની સેવા કરતી ૨૫ વર્ષની યુવતી શર્મિષ્ઠા દિનેશભાઇ તડવીને […]Continue Reading
ગુજરાત
મધ્યપ્રદેશથી વડોદરામાં ઘુસાડવા માટે દારૃનો જથ્થો ભરીને આવેલી એક ટ્રક વડોદરામાં પ્રવેશે તે પહેલાં જ જિલ્લા એલસીબીએ આમલીયારા ગામ પાસેથી ઝડપી પાડી હતી. મુંગા પશુઓને ખવડાવાતા દાણની ગુણોની આડમાં દારૃની પેટીઓ છુપાવીને લઇ જતા બે શખ્સોને ઝડપી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે એક અશોક લેલન ટ્રકમાં દારૃનો […]Continue Reading
ગુજરાત
અમદાવાદ નારોલમાં એક ફેક્ટરીમાં ગેસ ગળતર થતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. જેમાં ૨ શ્રમિકનાં મોત નિપજ્યાં હોવાની અહેવાલ છે. આ ઘટનામાં નવ વ્યક્તિઓને ગેસની અસર થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પાંચ લોકોની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ, ય્ઁઝ્રમ્, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પોલીસ કાફલો ઘટના સ્થળે […]Continue Reading
ગુજરાત
સુરત શહેર માં જીવન જ્યોત બ્લડ સેન્ટર નો ઉપસ્થિતિ માં કેન્દ્રીય મંત્રી સી આર  પાટીલ નાં વરદ હસ્તે પ્રારંભ જીવન જ્યોત બ્લડ બેંક  તરફ થી થેલેસેમિયા સિકલ એનિમિયા હિમોફીલિય નાં દર્દી ઓને વિના મૂલ્યે બ્લડ અપાશે તેમજ  શહીદ સૈનિક પરિવારો અને દરેક ધર્મગુરૂ ઓને વિના મૂલ્યે બ્લડ ઉપલબ્ધ કરાવતી સેવા નો આજે વરિષ્ઠ સંતો ક્રાંતિકારી સ્વામી મર્ગિયસ્સમિતજી […]Continue Reading