મની લોન્ડરિંગના કેસમાં તમારી સંડોવણી બહાર આવી છે. તમે તપાસમાં સહકાર નહીં આપો તો બે કલાકમાં તમારી ધરપકડ થશે. તેવું કહી ડરનો માહોલ ઉભો કરી સિનિયર સિટિઝન પાસેથી ૧.૨૧ કરોડ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરવામાં આવી હતી. જ અંગે સાયબર સેલ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તાંદલજા મુક્તિ નગર પાસે સત્યમ […]Continue Reading


















Recent Comments